________________
૪૧૮
આગમ દ્વારક પ્રવચન શ્રેણી
પાંચ અને છની પંચાત :
ધર્મ કલ્યાણ કરનાર તે વગર આ ભવ-પરભવ સારો નથી મળવાને, તે કબૂલ પણ મનુષ્યપણું પામ્યા તેઓને તે ધર્મની સ્થિતિની સાચી પીછાણ નથી, તે જેઓ ધર્મ સમજ્યા નથી, મનુષ્ય પણ પામ્યા નથી, તેઓની શી દશા છેકરાને ભયંકર આદમી હોય તો માસ્તર, તેમ આ જીવને મનુષ્યપણા સિવાય એક ધંધો જડયો હતો, પાંચની પંચાત વગરને જીવ કેઈ ભવમાં ન હતું. આહાર, શરીર, ઈદ્રિય વિષય અને વિષયના સાધને. કોઈ પણ ગતિમાં વિચારી લે, એની અંદર જન્મથી માંડી મરણ સુધી પંચાત માત્ર આ પાંચની હતી. આ પાંચની પંચાતમાં પર્યટન કર્યા જ ગયા. તેમાં વળી મનુષ્યપણામાં છના છક્કામાં આવ્યા. ઉંદરને પકડવા માટે પાંજરામાં ખાખરાને કટકે મૂકે, ઉંદર દેખે કે ખાખ મળે, પણ ખાખર–કાસળ કાઢી નાખશે, તે ઉંદરને ખબર રહેતી નથી. તેમ આ જીવરૂપી ઉંદરડાને છકીયું ખાખરાવાળું દરેક ભવે નડે છે. ષિષ તરફ વહ્યો જાય છે. તેની લાલચે ના છક્કામાં ગોંધાઈ જાય છે. મનુષ્યને આબરૂ, જસ, કીતિ એ છટૂહું દરેક જન્મમાં આ પાંચની પંચાતમાં અથવા મનુષ્યપણામાં છના છટકામાં એમ દરેક ભવે આ જીવ સપડાએલા જ ચાલે છે. બચ્ચાંને રમત લુગડાં મેલાં કરનાર, અભ્યાસનું આંધણ મેલનાર, માને નોતરું આપનાર છે. બચ્ચાંને રમત પ્રાણુ કરતાં અધિક વહાલી લાગે છે, તેમ દરેક ભવમાં પાંચની પંચાત વિષમ છતાં આ જીવને વહાલી લાગે છે. ઊંદરને ખાખરે છોડે મુશ્કેલ પડે છે, તેમ આ જીવને છના છકકામાં પડે ત્યાં મોટાઈમાં સુખમાં દોરાઈ જાય છે. ત્યાંથી છૂટવું મુશ્કેલ પડે છે. મનુષ્યપણાને આત્મા તેના સમ્યકત્વ, નિષ્કષાયતાદિક ગુણો સમજીએ છીએ, છતાં તે ગુણો તરફ ધસી શકતા નથી. આ જિંદગીમાં સમજવા છતાં ન પ્રયત્ન કરીએ તે ને જીવનું સ્વરૂપ તથા સંસારનું અનિત્યપણું ન સમજીયે, તે વખતે ધરમ શી રીતે સમજીશું? જ્યાં જેનશાસન, ધર્મ, કેવળીનું કથન પામ્યા, એ જગે પર આંખ ન ખૂલી તે જ્યાં કંઈ નથી, જીવ-જડનું ભાન નથી, કર્મબંધ, નિર્જર, આસવ, સ્વમમાં પણ સમજવાનું નથી, તેવી જગ પર સમજ આવે તે કઈ મુરાદે માને છે? જેમ અંધને માગે આવવું મુશ્કેલ છે તેવી