________________
४२०
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વેદે છતાં જાણે નહિ, તેમ આત્મામાં અનાદિની ગાંઠની વેદના છે, વેદે છે, પણ જાણતા નથી, ધરમ સમજતા હશે તેને અનાદિની ગાંઠ એટલે શું? કર્મની અંતઃ કેટકેટિ સાગરોપ સ્થિતિ બાકી રહે ત્યારે ગાંઠ નજીક આવે, ૬૯ આગળ ગાંઠ નહિં ને એક કોડાકડિ સ્થિતિ બાકી રહે ત્યાં કેમ ગાંઠ આડી આવે છે? તેનું કારણ? જ્યાં બચાવના બાંધકામ હોય ત્યાં આગળ જ શત્રુ સાથે મારમારી હોય, બચાવ સિવાયને ભાગ તેમાં શત્રુ આવે તેમાં હરક્ત નથી. કિલ્લાની જગા કોતરાવી ન જોઈએ, ચિતડના અને ભરતપુરના કિલ્લાને કાણાં પડ્યાં તે વખતે મુશ્કેલી થઈ. તેમાં ૭૦ થી માંડી ૧ કેડીકેડી સાગરોપમ સુધી મેહનીયને બચાવનું બાંધકામ નથી, બચાવનું બાંધકામ એક કડાકડ ઉપર કર્યું છે. મજબૂત કિલ્લા સરહદ ઉપર હોય છે, રાજ્યમાં ઠેકાણે ઠેકાણે કિલ્લા ન હોય, સરહદ પર હોય, તેમ મહારાજાની સરહદ એક કોડાકેડ સ્થિતિ આગળ છે. તેથી અનંતી વખત અહીં સુધી આવી પાછા ગયા, ભવી કે અભવી બધા તે સરહદ સુધી આવે છે, ભળે પણ ત્યાં આવી અનંતકાળ પડી રહે છે. પણ સરહદ ભેદી મુશ્કેલ છે. અહીં ૬ કેડીકેડ કર્મસ્થિતિ ખપાવી, તે તે પુદગલાનંદી હતા છતાં ખપાવી, પુદગલ તરફ આનંદ હતા, સારા વિષયેની ઈચ્છા, ખરાબ વિષ દૂર કરવામાં હતું, છતાં અહીં આનાકાની વગર, વગર લડાઈએ અહીં આવી શક, વેરાનને ભાગ વગર લડાઈએ વશ કરાય, પણ જ્યાં મજબૂત બાંધકામ હોય ત્યાં તસુ સર કરવામાં સેંકડોનાં, હજારનાં શિર જાય, તેમ અંતઃ કોટાકેટિ સાગરોપમ આગળ મેહરાજાનું મજબૂત બાંધકામ છે, ત્યાં જ અનંતો વખત આવી ઘેરે ઘાલી બેઠા પણ ફાવ્યું નહીં પાછા હઠયા. એ સરહદ ભેરવી મુશ્કેલ. ૧૪ની લડાઈમાં તુર્કસ્તાનનું ગેલીલીને કિલ્લો ભેદતા મુશ્કેલી પડી, તેમ મોહનું બાંધકામ ખસેડવું, તેને ઉજજડ કરો એ જ મુશ્કેલ પડી છે. આથી એક કડાછેડી આગળ મોરચા છે, મોહ અને ધરમની સરહદ ત્યાં છે. ગ્રંથી આગળ મોરચા મંડાયેલા છે તે હઠાવવા મુશ્કેલ છે. મરચાં શું? તે સમજાવો. ધરમરાજા કે મહારાજા પાસે દારૂગળે દેખાતું નથી. વગર અવાજની મેટર જાય તે જોડે સૂતેલાને માલમન પડે, તે દરેક આત્મામાં મરચા મંડાયા છે, તે મરચાથી પોતપોતાનું કાર્ય બને કરી રહ્યા છે, છતાં માલમ પડતું નથી. આ સૂફમયુદ્ધ પાંચ ઈન્દ્રિયના વિષય બહારનું તે શી રીતે માલમ પડે. ધૂમ્મસમાં, ઝાકળમાં પૃથ્વીન માલુમ પડતા ન હતા.