________________
૪૧૨
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી
છે, તેમાં પણ બાળક વૃદ્ધને દઈને ખાવાનું છે, બાળ પાલ્ય છે. બીજા પાલક ગણ્યા છે, મૂળમાં આ ! આડે ઉતરી ગયા છીએ. દીક્ષા આપી અપાતી નથી.
મૂળ હકીક્ત એ હતી કે સાધુઓ પ્રથમ સાવધનો ત્યાગ કરી, ભાઈઓ ! સાવધનો ત્યાગ કરે, પ્રથમ પહેલાં પિતાના લહરકા મારી લીધા. તીર્થકરો, સાધુઓએ પોતે તરી પછી બીજાને તાર્યા, તે ડૂબવાના ભેગે બીજાને તારે તે કણ મળે? પિતાના કર્મના ઉદયે તે અવિરતિમાં હોય તે ન તરે, પણ તમારે લીધે ડૂબે છે, માટે ડૂબીને તમને તારે છે, તમારે તેટલા કર્મનો ક્ષય કર્યો ને? તિરસ્કાર કર્યો તે વખતે સહન કર્યું તો તમારા કર્મ તોડ્યા, પતે મેલો થાય, તમને ઉજળા કરે તે ઉપકારી કેણ મળે? તિરસ્કારની ઉત્પત્તિ પિતાના કરમથી છે, તું કૂતરાવેડા ન કરે તે તેના તિરસ્કાર રૂપ પથરાને ન જે, મારનાર તારા કરમ છે માટે સિંહ થતા હોય તે તારા કરમ ઉપર નજર કર, સિહ બાણ ક્યાંથી નીકવ્યું તે દેખે, માટે જે સિંહપણું રાખતા હોય તે ને કૂતરાપણાથી ખસી જવા માગતો હોય તો તિરસ્કાર કરે ત્યારે અશુભ કરમ તરફ નજર કર, વાસ્તવિક વસ્તુ મેળવા ગવેષણ કરવી. અવળા અક્ષર સવળા વાંચવા માટે ગોઠવ્યા હતા
રિ સત્યમ્, જે સામે મનુષ્ય તને મૂર્ખ, લુચ્ચે-હરામખેર કહે છે તે વાત સાચી છે કે કેમ? તારૂં તો તપાસ, પણ પોતાને મેંથી પિતે પિતાને મુખે કહેવા તૈયાર. બીજો મૂર્ખા કહે તે સળગી જાય, તારા માંથી જોઈ બેલત હતા, તો કહે કે બીજા અભિપ્રાયથી બેલતે હતે, મૂચ્છું છું કહી, બીજા પાસે વિદ્વાન કહેવડાવવું હતું, છાપખાનામાં અવળા અક્ષર ગઠવીએ તે સવળા અક્ષર પડે, તેમ પિતે મૂર્ણપણું જણાવે તે બીજે વિદ્વાનપણુ જણાવે. અવળા અક્ષર સવળા વાંચવા માટે ગોઠવ્યા હતા. તેમ બીજા પાસે વિદ્વાન ઉદાર, સારાપણું કહેવડાવવા માટે, વિપરીત ગતિના પ્રયોગ કરી બીબા–ટાઈપિ ગઠવે એટલે સવળું આપોઆપ આવશે. તને કંજુસ કહે તે વખતે આંખ લાલ કેમ થાય છે ? તારામાં એ છે કે નહિં? તે વિચાર ! જે તારામાં તે હોય, તેમ કહે તેમાં નવાઈ શું? તે પછી સાચામાં કે શે? કે હથીયાર ઉગામી સાચાનું સત્યાનાશ વાળવું છે ? ત્યારે એ