________________
પ્રવચન ૪૪ મું
૪૧૧
ન
ધર્મ ન હતા. ભાઈ બુદ્ધ ને ખાઈ જિનેશ્વરને, છેકરા વિષ્ણુ ને છોકરી શીવને માનતી હોય, ત્યાં કુલાચારે ધર્મ ન હતા, તે વખતે કુલના સંસ્કાર ન હતા, તમારે તે। કુલાચારે ધ થઇ ગયા છે, તેથી નાનામાં નાના છેકરા હાય, રેલમાં સાધુ ખેડા હાય તેા બાપા ! સાધુગાડીમાં બેઠા. તે સમજે છે કે સાધુને ન અડકાય. છોકરા સાધ્વીને ન અડકે. કુલાચારથી ખખર છે કે સાધ્વીથી પુરુષને અડકાય નહીં. તમારા છે।કરાને અંગે દીક્ષામાં શું જાણે તે ખેલાય નહીં. કાળી– કાછીયાના છેકરાને દીધી હોય તે શું જાણે તેમ કહી શકાય. ખંગાળ તરફ સાધ્વી હૌય. ત્યાં કાઈ કહે કે આ બધું વાંજણીનું ટાળુ ફરે છે; એકેને છેાકરૂં નથી, પછી બધું સમજાવે કે તેએ તે બ્રહ્મચારી હોય છે. સમજે પણ આવી સ્થિતિના પચાસ વરસવાળા પૂછે, એવા મેટા ન સમજે તે તેના બચ્ચાં કયાંથી સમજે? તેવાના છેકરા દીક્ષા લે તેા કેઇ ખેલી શકે કે ખાલક શું સમજે? તેા અજ્ઞાન કેમ કહેવાય છે? જે વખતે શાસ્ત્ર રચાયા તે વખતે કુલાચારે ધ ન હતા. તે વખતે શાસ્ત્રો રચાય તેમાં નવાઈ નથી. તેમાં સામાયિક, વ્રત, પચ્ચક્ખાણ આઠ વરસ પહેલાં ન હોય. આઠ વરસની નીચે દેશથી કેસથી વિરતિના પરિણામ ન હોય.’ આચારમાં સમજી ન શકે, સમજે નહીં ત્યાં કુલાચારે ધર્મ ન હેાય. પહેલાં કાળમાં કુલાચારે ધર્મ ન હતા. એક કુટુંબમાં બે ચાર ધર્મ હોય છે, અત્યારે કાઠિયાવાડમાં દશાશ્રીમાળીમાં વૈષ્ણવ, સ્વામીનારણ, સ્થાનકવાસી ને શ્રાવકામાં માંહોમાંહે સંબધ છે. ત્યાં મોટાભાગે જાણપણું નથી હાતુ. કુલાચારે ધમ ન હોય ત્યાં આ વાત. શાસ્ત્રમાં ખાળક કહ્યો છે તેથી કુલાચાર કહ્યું; કુલાચારની વાત ન સમજીએ તે ઉલટું એ વચન જુઠું પડશે, માટે કુલાચારના વખત ન હતા તે વખતની વાત કરીએ છીએ અત્યારે છ સાત વરસના છેકરાએ ઉપવાસ, પાસહ પ્રતિક્રમણ કરતા દેખીએ છીએ, તે શાસ્ત્રનાં વચન ખોટા લાગશે. પણ કુળાચારે ધર્મ ન હતા તે વખતનાં શાસ્ત્રનાં વચના છે, પણ અત્યારે કુલાચારે ધ હોવાથી ખાળકમાં પણ વ્રત-પચ્ચખાણ કરતાં નજરે જોઈએ છીએ. • વજ્રઋષભનારાચ સંઘયણ નથી ત્યાં સુધી ખકુશ-કુશીલ ચારિત્ર કહ્યા છે.’ તપસ્વી, વૃદ્ધ માફ્ક બાળક માટે ધ્યાન રાખવું. ગોચરીમાં જે સારુ આવે તે બાળકને દેવું, ખીજાને એમ કહેવું કે અમારે ગેાચરી ફરીને ખાવાનું
"