________________
૪૧૦
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વેષધારી એટલે લુચ્ચા ન હતા, તે વખતે સાધુપણામાં જ વર્તવું પડે, વિરૂધ્ધ વર્તે તે રાજાને કેયડો પડે, નહીંતર છાપ શી રીતે પડે? આમ કરવું જોઈએ, અમારા કહ્યા વગર કર્યા કરવું જોઈએ, અમે હવે નહીં બલીએ, અમને દેખો ત્યારથી આમ-કરવાનું, આમ કરી દાતાર તૈયાર કર્યા, વઢપુરૂષને ધર્મોપદેશ આપતા ધર્મની લાઈનમાં વર્તવું પડ્યું, જ્યારે અનાર્ય દેશમાં ધર્મપ્રચાર કરે છે ત્યારે આચાર પ્રવર્તાવ પડતો હતે. દીક્ષા આપવાની કે લેવાની ?
તમારે તો મારે ઘેર બેઠા ગંગા, ઘેર આવે તે લાભ લઉ, હું ગંગા પાસે ન જઉં. ભેખધારીને લુચ્ચા માને છતાં રાજથી ગુરુ માનવા પડે, રાજને અધિકારી લુચ્ચો અન્યાયી છતાં સાહેબ કહેવો પડે છે, સત્તાથી ગુરુ માનતા. અહીં વાત કેટલી છે? લુચ્ચા વને, વેષધારીવ્યવહારી વર્તન સાધુનું રાખી ઉપદેશ અપાય છે, માટે જ કહેવું પડયું કે, ગાંડી શિખામણ દે એવો ધંધે અહીં નથી, તેથી હરિભદ્રસૂરીજીએ “સ્વયં પરિહારઃ” કહી દીધું, પોતે કેસરીયા કરવા ન નીકળે ને બીજાને, “ચડે બેટા શૂળીપર, દે ખુદાકા નામ અમારી–દીક્ષા આપી દેવાતી હતી તે આખા જગતને દઈ દઈએ, અમારી આપી થતી નથી. તે આવીને સર્વવિરતિ લે છે, તેને લેવાના ભાવ થયા, તેણે કહ્યું ત્યારે દીધું, એને કરેમિ ભંતે બેલીએ, એને કરાવિએ એમ નથી બેલતા, બીજામાં પચ્ચક્ખાઈ બેલીએ, આમાં પચ્ચખાઈ ન બેલીએ, એમાં પચ્ચકખામિ બેલીએ છીએ, હું એ સામાયિકમાં છું, તેમાં તું પણ આવ, હું બોલું છું તેને તું અનુવાદ કરે છે, કરેમિ કહે છે, કહો કે અમે આપી જ નથી, અમે તો અમારે આચાર હતું તે બોલ્યા, તેને તેણે અનુવાદ કર્યો, તેથી હું બોલું તે પ્રમાણે બેલ, તારે લેવું હોય તે લે, આપી દેવાતી નથી, દીક્ષા લીધી લેવાય છે, આપી દેવાય તે તમે બધા અળખામણા છો? તમને કેમ ન આપુ? લીધી લેવાય છે, છરિ માવ સર્વવિરતિ સામયિક ફરજોની એ તમે બેલો ત્યારે ઉશ્ચરાવીએ છીએ. દીક્ષા લીધી છે, દીધી નથી, દીક્ષા મને આપ તેટલે શબ્દ બેલ નથી ત્યાં સુધી તેને દીક્ષા કેઈ આપતું નથી. આજકાલ આ સવાલનું સ્થાન નથી. પ્રાચીન કાળમાં કેમ સ્થાન હતું? પ્રાચીન કાળમાં કુળમાં