________________
પ્રવચન ૪૪મું
૪૦૯ જેનશાસન શબ્દથી કહી આપે છે કે, જીતે, ક્રિયામાં પ્રવર્તે, તેમ, જિનેશ્વરના ઢંઢેરાના લખેટાને વાંચનાર પ્રકલ્પ-તિ, જે નિશીથસૂત્રને ધારણ કનાર યતિ, સાધુ જ્ઞાન–વૈભવવાળો અને શેરીફ વફાદાર બને તેમ અહીં નિશીથસૂત્રના જ્ઞાનવાળો અને સાધુપણાવાળો. પ્રક૯૫ એટલે નિશીથસૂત્રના જ્ઞાનવાળે સાધુ, જિનેશ્વરનો સંદેશો કહેવાને તેને હક છે, નહીં કે પાઘડી અને પાટલવાળાને, જૈન ધર્મમાં મુખ્ય પાયે છીએ કાયાની દયા. ગૃહસ્થ છકાયની દયા કહેશે કે નહિં? જે છકાયની દયા ન કહે તો પાયા વગરની ઈમારત, તેનું ધર્મકથન પાયા વગરનું, તો પાયા વગરની ઈમારત. જે છકાયની દયા કહે પોતે પાળતો નથી ને બીજાને પાળવાનું કહે તેનું પરિણામ શું આવે ? લેકમાં સારી સ્થિતિમાં હોય, ટીપમાં પિતે ન ભરે, ને બીજાને કહે કે ભાઈ ! આ ખરેખર સોનાને કેદાળે વાવવા જેવું છે. એ વચનની શી અસર થાય છે? એ જ પ્રમાણે પિતે છકાયની દયામાં પ્રવતે લે નથી, તે બીજાને છકાયને ઉપદેશ શી રીતે આપશે ? વંઠેને કેમ ઉપદેશ માટે મોકલ્યા :
નંદીષણજીને છેલ્લાએ શું કહ્યું ? કે તમે કેમ બેઠા છે, બીજાએ દરગુજર કરી પણ સનીએ દરગુજર ન કરી, છએ કાયની દયા પોતે પાળે નહીં અને બીજાને જે કહેવા જાય, તેની કિંમત નથી. પાયા વગરની ઈમારત તરીકે ચાહે તે કરી લે, તેથી ધર્મનું કથન નિગ્રંથ મુનિ સિવાય નહીં, મહારાજા સંપ્રતિને અનાર્ય દેશમાં ધર્મનો પ્રચાર કરવું હતું, ત્યાં વેશધારી ભાંડોને મેકલ્યા, દ્રવ્યમાં વર્તણુક જોઈએ, વ્યવહારમાં વર્તણુંક રાખવી પડે. ત્યાં પણ સાધુપણુ દ્રવ્યથી–વ્યવહારથી પાળવાની ફરજ, રાજા પિતે ખોટા સીક્કા પાડે પછી નીતિનું સ્થાન કયાં ? સંપ્રતિરાજાએ એક રીતિએ જુલમ કર્યો, ભેખધારી જુઠા ઉભા કરે તેને અર્થ શો ? જુઠા સીક્કાઓ રાજા ઉભા કરે, આ શાસનનો ઉદ્યત કરનાર, શાસનને ભગત, આચાર્યના કહેવામાં રહેનારો ભેખધારી સાધુ ઉભા કરવા તે તેને શોભતું હતું? કહો ગૃહસ્થદ્વારાએ ધર્મ કહેવડાવો, તે કરતાં ભેખધારી સાધુ પાસે ધર્મ કહેવડાવે સારો ગણે, છકાયના ફૂટામાં પ્રવતેલા, બારવ્રતવાળા પાસે ધર્મ કહેવડાવવો તે કરતાં જુઠા ભેખધારી પાસે ધર્મ કહેવડાવે સારો ગણે. તે જગે પર સમકિતધારી, બારવ્રતધારીને મોકલવા હતા ને ?