________________
પ્રવચન ૪૩ મું
૪૦૧
જેમ કા ન જણાતાં કારણને આપે।આપ જણાવે છે. છાપરામાંથી ધુમાડા નીકળે, ધૂમ અગ્નિનું કાર્ય છે. અગ્નિ ન દેખા છતાં અગ્નિના નિશ્ચય કરાવી દે, તેમ અહીં આ જયણારૂપ કાય ચારિત્ર. જયણાની બુદ્ધિદ્વારાએ દેખાતું ભવભી-પાપભીરુપણું, તે જ્ઞાન અને દન દેખાડી દે છે, ગાંડાના ચિહ્નો દેખી ગાંડાપણુ ન દેખ્યું તે પણ ગાંડાના ચિહ્નો હોવાથી ગાંડા કહી દઈએ છીએ, લિંગ-લિંગીને દેખવાના નિયમ નથી, લિંગ-લિંગીના સંબંધ હોય, તેમ શાસ્ત્રથી સબધ જાણેલા હોય તેા અનુમાન કરાવી શકે.
જયણા છે ત્યાં જ્ઞાન-દન છે :
સમ્યકત્વ નથી ત્યાં સુધી જીવાદિકનું જ્ઞાન નથી અને જ્ઞાન નથી તે। જયણા નથી. આપણે આ વાકયને કેવા અમાં લઈએ છીએ. દયા કરવી હેય તા પ્રથમ જ્ઞાન કરવુ જોઈએ, આ રૂપે અર્થ કરીએ છીએ, પણ જે દયા કે જયણ.-બુદ્ધિ છે, હિંસા વનની સ્થિતિ છે, તે જ્ઞાન ન હતે તે દયા–જયણા થતે જ નહિ'. માટે જયણા કરવાવાળાના આત્મામાં ચોક્કસ જ્ઞાન રહેલું છે. જયણા પાલે તેા માનનાર હાય, નથી પાળતા તેમાં જીવનું જ્ઞાન, દર્શન ન હેાય તે સ્વાભાવિક છે. પણ અહીં જયણા પાળે છે, તેમાં જરૂર જ્ઞાન, દર્શન છે. એટલે શય્ય ભવસૂરિએ સામા શંકા કરી હતી. વાયં શમ્મન યંત્ર, પાપકર્મ ન બાંધે. એટલે અમારે જ્ઞાન-દર્શનની જરૂર નથી, જયણાથી પાપકર્મથી બચી જવાના પણુ જયણા કરે છે તેમાં જ્ઞાન અને દફ્ન રહેવાં છે, આવું સમાધાન કર્યું. પહેલાં જ્ઞાન, દર્શન થયા હશે તેા જ જયણા થશે. જે જયણા બુદ્ધિ કહી તે જીવના જ્ઞાન અને શ્રદ્ધાહીનપણામાં જયણા હાય નહીં, તે માટે તો વા કહ્યું, દયા બતાવે છે તે જ્ઞાનવાળા છે, ' ચિĚ સવ્વ સંલયે સર્વ સાધુએ જે દયા પાળે છે, તે બધા જ્ઞાન અને દર્શનવાળા છે. આ વાક્યથી જ્ઞાન-દર્શન સાબિત કરવા જાય છે. સર્વ સાધુએ જે જયણા પાળે છે, એસે ઊઠે છે, ખાય છે, ખેલે છે, તે બધા જયણા પૂર્વક ખાતા, પીતા, તે જીવ માનીને અને જાણીને જ જયણા કરે છે. સવ સાધુઆને દેખી લે કે, એકેય સાધુ જ્ઞાન દર્શનની ઉપેક્ષા કરનાર નથી. તેથી વં વિરૃદુ સવ્વસ'ન સર્વ સાધુએ જયણાથી ચાલનારા યાવત્ ખેલનારા છે. બધા સાધુએ જીવના જ્ઞાનવાળા અને
k
૨૬