________________
४०४
આગદ્ધારક પ્રવચન શ્રેણી મનુષ્યપણને બોધ, ન હતું તેના કારણેને બોધ, કહે અટવીમાં અટવાઈ રહેલે આંધળો માગે આવે છે તે જબરજસ્ત પુન્યને જોગ હોય તે જ માગે આવે. બહે, મુંગે, અપંગ, અંધ, જે માગે આવે તેને માર્ગ મળી જાય તે અસંભવ જેવું સંભવિત છે. આ હજારેમાં બને છે. આ અનંતમાંથી આટલા મનુષ્ય થાય છે. ગાંડા હાથીને હટાવવા માટે કૂતરે ઉપયોગી :
આ ભવચક્રમાં ભમતા ભવ્યજીવને મનુષ્યપણું પ્રાપ્ત થવું મુશ્કેલ છે, અનાદિઅનંત સંસાર-સમુદ્રમાં મનુષ્યને મનુષ્યપણું મળવું મુશ્કેલ છે, આ જીવને હવે ધીરજ છે કે, મનુષ્યપણું મળી ગયું છે પણ ગાંડા હાથીની સાથે સાઠમારીને પ્રસંગ આવ્યે, હાથમાં હથિયાર રાખવું મુશ્કેલ તેવી વખત કૂતરું હાથમાં આવે એટલે બસ. બીરબલ અને પાદશાહને અમુક પ્રસંગે વાત ચાલતાં “હાજર સે હથિયાર” વાડીમાં છોકરા પાછળ હાથી મૂકો, છોકરાએ કૂતરું દેખ્યું, ટાંટી વીજતા હાથીના કપાળમાં ફેકયું, જ્યાં ભસવા લાગ્યું ત્યાં વિચારમાં પડ્યો. કમાડ તોડતાં બહાર નીકળી પડ્યો, હાથીની હડફેટમાં આવેલાને કૂતરું બસ છે. તે પછી તારા જેવા ભવ્યજીવને મનુષ્યપણા સરખી અપૂર્વ ચીજ મળી છે તેને ઉપયોગ ન કરે તે હેડીમાં બેઠેલો હાય, હાય કરે છે. તણતો હોય તે હાય, હાય થાય. કહો મનુષ્યપણારૂપી ભારદરિયામાં તારનારી આ શરીરરૂપી હોડી મલી છે, છતાં હલેસાં ન મારે તે હોડી ડામાડેળ થાય તો વાંક કોને ? હલેસાં દઈ કિનારે લાવવામાં હાડકા હરામ થાય છે અને એ હોડી અટવાઈ જાય તે વાંક હોડીને, દરિયાને કે હલેસાં ન દેવાવાળાનો ? તેમ ભવ સમુદ્રમાં ભરદરિયે પડેલા જીવને હડી મળી ગઈ છે, આ હોડીએ અનંતાને તાર્યા છે, સંખ્યતાને તારે છે અને અનંતાને તારશે, તેવી હોડી તને મળી ગઈ છે, છતાં હલેસાં દઈ હલાવતાં તારી મેંદી છુટતી નથી, નવી વહુને મેંદી મૂકી હોય તે કામ ન કરે તેમ ભવરૂપી ભરદરિયે પડેલે છે, હડી મળી છે. હલેસાં પૂરત હાથ હલાવે છે, તે હલાવતા નથી તો વલે શી થશે? આ મનુષ્યપણું અનાદિકાળથી મળવું દુર્લભ તે મળી ગયું છે. તેમાં ધર્મરત્ન મેળવવું મુશ્કેલ છે, નવી વહુને કામ કરતાં ન આવડે તે, સાસુ જેઠાણી, નણંદ, કાકીજી, પડોસણ બતાવે તે પણ મેંદી કેરાણે મેલવી