________________
૪૦૨
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી જીવની શ્રદ્ધાવાળા જ છે, વિનયરત્નને જણાની બુદ્ધિ જ ન હતી. તેમ વદનં નrvi તો રા શા માટે મૂકયું? શાસ્ત્રકારે જયણાને જયકાર બતાવે, તેમાં વાદીએ ઝાંખરૂં વળગાડયું હતું, એ ઝાંખરૂં કાઢી નાખ્યું. જયણાવાળ જ્ઞાન દર્શન વગરનો હોય નહીં, પહેલાં જ્ઞાન થાય પછી જ્યણું થાય, શ્રાવકનું નાનું બચ્ચું કીડીથી ચમકે છે, કયારે? કીડીને જીવ માને છે એવું જ્ઞાન થયું છે પછી કીડીથી ચમકે છે. એ બચુ કીડીના જીવથી ચમકે છે અને અનંત જીવમય અનંતકાયથી નથી ચમતું, કહો તેનું જ્ઞાન નથી, તો ચમકે છે, ત્યાં જ્ઞાન જરૂર છે. નાના બચ્ચાઓ કીડીને જ્ઞાનવાળા છે, તે જે મહાનુભાવ છકાયની જ્યણું પાલે છે, તે જરૂર જ્ઞાન અને છકાયની શ્રદ્ધાવાળા છે, જ્યણાથી ચાલે ચાવત્ બોલે છે. તે છકાયના જ્ઞાન અને શ્રદ્ધાવાલા છે. તેથી ઘઉં વિરૂ વિશ્વયંના જયણું કરનારાઓ તમામ સાધુઓ, જ્ઞાનવાળા અને દર્શનવાળા છે, આથી જયણા આવી ત્યાં તે આવેલ જ છે. ત્રીજુ પાદ કહ્યું કે-૩ન્નાની કિં વાદી? અજ્ઞાની શું કરશે? જે જીવાજીવના સ્વરૂપથી અજ્ઞાત હાય, પાપથી અજ્ઞાત હોય તે અજ્ઞાની કરે શું ? એ વાક્ય કહી આપે છે કે, કરે છે તે જ્ઞાની છે, નહીંતર અન્ના લિં વહી? એ કહેવાનો વખત ન હતા. જયણા કરે તેનું ફળ શું? એ બોલવું જોઈતું હતું, તેના લિ શાહ, જે અજ્ઞાની હત, જીવાદિકની શ્રદ્ધા-જ્ઞાન ન હતું, તે જ્યણા કરત શાને? કહે કે જયણા કરવા દ્વારા જ્ઞાન-દર્શન સિદ્ધ કરે છે. મનુષ્યપણા સુધી ઊચે આવ્યા તે ને આભારી?
આગળ ચોથા પાદમાં એની એ જ વસ્તુ જણાવે છે. આપણે ક્રિયાના દુશ્મન, કે જ્ઞાનનું નામ લેતા કિયાને હટાવી દઈએ છીએ, જે અજ્ઞાની હોત તે જયણું કલ્યાણ કરનારી છે, માટે જયણું કરૂં આ સ્થિતિમાં આવત શાને? જયણાને જાણી શી રીતે? કેઈકને દુધ લાવ” તો આપોઆપ સાથે ભાજન લાવવાનું જ છે, ભાજન વગર દશ શેર દૂધ આવતું જ નથી દૂધને ઓર્ડર આપવાથી હામને ઓર્ડર આપોઆપ થઈ ગયા. જયણને અંગે જીવનું જ્ઞાન અને શ્રદ્ધા આવી જ ગઈ, તે માટે જ્ઞાનનું નિરૂપણ કર્યું, તેથી એ ગાથા પછી શું જણાવ્યું કે જ્ઞાન ન હોય તે સંજમ નકામું, એ જણાવવું હતું. જે જીવને, અજીવને જીવાજીવને જાણે, તે જ સંજમ જાણી આચરે છે,