________________
પ્રવચન ૪૩ મું
૩૯૯
ત્યારથી, એક જ વસ્તુથી ડરવાવાળે, ઈહલોકના ભયથી નહિં. કેટલાકે નાગાઈથી બોલે છે, કે ચોથની પાંચમ કેણ કરનાર છે? મારૂં આયુષ્ય છે તે એ તેડવા કેઈ સમર્થ નથી, આયુષ્ય નથી તે એ નહિં તે બીજે તો ડશે. ભય વખતે નિર્ભય રહે તે શાણો, વાતોમાં નિર્ભયપણું પ્રસંગ આવે ત્યારે પરીક્ષા થાય. માણસાઈ કે દેવતાઈ આપત્તિ આવે, આજીવિકા, અપજશ કે મરણની આપત્તિ આવે, તે વખતે જે પાગલ આદમી ન હોય, વાસ્તવિક વસ્તુને વળગનાર હોય તે તે વખતે નિર્ભય એમ દુનિયાદારીના સાતે ભયથી નિર્ભય રહેવું તે ગુણ, પાપથી ભય પામવો તેનું નામ ગુણ. જગતમાં પાપનો જ ભય હોય છે. જયણાથી ચાલે, સુવે, ખાય, બેલે, તેને પાપનો ભય મુદલ છે જ નહિં. આટલી વાત જણાથી કરનાર પાપકર્મ બાંધતો નથી. જયણાનું તત્વ
જયણ ઉપર ચોથા અધ્યયનનો ભાર મૂકયો ત્યારે વાદિએ શંકા કરી કે અમે પાપથી બચવા માટે કરીએ છીએ, અને પાપતો જયણાથી રોકાય છે, માટે અમારે ભણવાનું કામ શું છે ? જય કરવાવાળા પાપકર્મ બાંધે નહીં, એ સિદ્ધાંતમાં વાદીએ ભણવાની કડાકૂટ નકામી છે તેમ શંકા કરી. જીભે પથરા ઉપાડવા સાદર પાસે દિ વીર્થશાતાર જોવાનું . શબ્દ બોલતા જે શરીરને જોશ અપાય, તે વીર્યપાત કરતાં વધારે છે, માટે ભણીને શું કરવા ખાલી માથાફોડ કરીએ. આ શંકા કરી જ્ઞાન અને દર્શનને મુદ્દલ ફેકી દીધા. ચોથા અધ્યયનનું નિરૂપણ કરી બેઠા ત્યારે આ વાક્ય શäભવસૂરિને કહેવું પડ્યું કે મેં નાvi તો રયા માટે હું જીવાદિકનું જ્ઞાન કરાવવા ચેથા અધ્યયનનું નિરૂપણ કરૂં છું. ચોથાની શરૂઆતમાં કહ્યું હતું તે પહેલા જ્ઞાન પછી દયા થાય છે. માટે જ્ઞાન કરાવવા અધ્યયન કહું છું, પણ પ્રથમ છક્કાય, છ વ્રતનું નિરૂપણ કર્યું. આટલા સુધી ગ્રંથકાર આવ્યા ત્યારે વાત કહે છે કે-જ્ઞાન-દર્શનનું કાંઈ કામ નથી. દશ વેકાલિકના પેલા, બીજા, ત્રીજા, ચોથા અધ્યયનમાં સીધે જ્ઞાન પોષણ કરનાર જ્ઞાન માટે એક શબ્દ નથી. દયાનું જ નિરૂપણ ચોથા અધ્યયનમાં છે. તેથી વાદી જ્ઞાન, દર્શનની જરૂર જોતું નથી. અરે ભાઈ! જયણ એટલે શું ? જીવની વિરાધના થઈ ન જાય તેવી રીતની બુદ્ધિપૂર્વકનો જીવની વિરાધનાને ત્યાગપૂર્વક પ્રયત્ન, જઈને યતનાપૂર્વક પૂજી પ્રમાજી બેસે પછી મંગલિક નમસ્કાર