________________
૩૯૮
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી પણ જે પાપથી ડરતે હેય તે તે ખરેખર મેટો ગુણ છે. જે સમ્યકત્વવાળે માર્ગાનુસારી હોય, સાધુ હતું કે શ્રાવક છે, તેને ડર માત્ર પાપ હોય, પાપને ડર કઈ સ્થિતિને હોય, તે માટે એક દૃષ્ટાંત ધ્યાનમાં રાખજે.
અરણિકા પુત્ર આચાર્યની પાપભીરુતા
અરૂણિકા પુત્ર આચાર્ય નાવડીમાં બેસી ગંગા નદી ઉતરે છે. દેવતા ઉપદ્રવ કરવા આવે છે, સાધુને ઉછાળે છે, નીચે દેવતા ભાલે ધરે છે, નદીનું સ્થાન તેમાં નાવડી ડોલે તો હોસકેસ ઊડી જાય. તેની જગા પર ઉછાળે છે, સપાટ જમીનમાં ઉછાળે તે હો સકસ ઉડી જાય છે, નદીમાં ઉતરતા હોઈએ, ન ધાર્યો પગ ન પહોંચે તે ત્યાં ગભરામણ થઈ જાય છે, ધારેલા નિરાધારપણામાં પા સેકંડમાં આત્માની દશા હોસકોસ વગરની થાય છે, તો અધર ઉડાવ્યા હશે તે વખતે કઈ દશા હશે? એવી દશામાં નીચે ભાલે છે, પડતા ભલે છલે તે વખતે પણ મહાનુભાવોનાં મને અને મહાનુભાવતા ઝળકે છે. લેહી પાણીમાં પડે છે, અરરર-મારા દેહના લેહીથી પાણીના જીવો મરી જશે, લોહીના છાંટા પડે તેને અંગે પાણીની વિરાધનાને ડર લાગે, ભાલે રહેલા મિચ્છામિ દુકકડ દે છે, પાપભીરુ બલવામાં કામ લાગે તેવું નથી. પાપથી ડરું છું, અહીં બલ્યાની બેર જેટલી કિંમત નથી, દુનિયામાં બોલ્યાના બોર વેચાય છે. અસત્કલ્પનાએ આત્માને એ દિશામાં ગોઠ! આપણને એ વેદના થતી હોય તો, પાણીની વિરાધનાને ભય લાગે છે? કહો જઠે આરોપ પણ જડતું નથી, તે પછી સાચી સ્થિતિએ શું હોય? એવી સ્થિતિ વખતે જેને પાપનો ડર લાગ્યો હશે તે પાપના ડરથી કેટલો ઓતપ્રોત થયે હશે ? પડતા લેહીથી અંતઃકરણથી આ જીવોની વિરાધના થાય છે, આને આદર્શમાં ભે, માલમ પડશે કે કેમ કલ્યાણ થતું નથી, તમારે આત્મા જ પરીક્ષા લઈ લેશે, રીઝલ્ટ પણ આત્મા જ આપી દેશે, આરીસામાં મેં દેખીએ, મેંઢે ડાઘ હોય કે ચોકખું હોય, તે કોઈને કહેવું ન પડે, તેમ મહાપુરુષોનું વર્તન સ્થિતિ–પરિણતિ, અરીસા તરીકે રાખીએ તો, આપણો આત્મા પરીક્ષા કરી પરિણામ તરત આપશે, તે માટે જણાવ્યું કે જીવ માત્ર ધર્મને રસ્તે ચ.