________________
3७४
આગમ દ્વારક પ્રવચન શ્રેણી સોપારી ખાતર દીક્ષાને ડામ દીધે. આમ બાઈઓ વાત કરતી હતી તે દીક્ષાને ડામ દેવા માટે કહ્યો, અમારી ચાર સોપારી ગઈ ને દીક્ષાએ ભુંડું કર્યું. બાઈઓએ દીક્ષા શબ્દ ઉચ્ચારણ કર્યા, પણ વાંદરાઓએ ઝાડ ઉપરથી ક્રોધી થઈ કેરીઓ મારી, પણ મુસાફરને મેજ થઈ. એમ કુટામણ માસ્તરેએ ધાણા ગેળ, વાજાં સાંભળવા ન મળવા બદલ દીક્ષાને ડામ દીધે, છતાં વજસ્વામીને દીક્ષા શબ્દ કાને પડ્યો, એ કાને પડ્યો તેમાં દીક્ષા શું? બાળકને તરત જાતિસ્મરણ જ્ઞાન થયું ને દીક્ષા લેવી એમ નિશ્ચય કર્યો. દીક્ષા માટે તલપાપડ થયે પણ શું કરવું ? નીતિની અપેક્ષાએ વેઢાનાં રિતિં વરું, બાળકનું બળ રેવાનું, વજસ્વામી બાળક છતાં, બાળકનું બળ અજમાવવા માંડયું. રેવાનું શરૂ રાખ્યું. માતા નહીં ખાવાની, પીવાની, ઊંઘવાની, છોકરો જ્યાં રોયા કરે ત્યાં મા ખાય શી રીતે ? ઓઢે પહેરે ક્યા રૂપે ? ઉજાગરા ઉપર ઉજાગરા, તેમાં છોકો માને કે ઠીક થયું ? માના દુઃખને ઠીક ગણે છે ને દુઃખ માટે જ કર્યું છે, જેમ જેમ દહાડા જાય છે તેમ તેમ પેલી વધારે કંટાળે છે. બચ્ચાનું રેવું રાત-દહાડો થાય, એટલે કડવી દવામાં બાકી ન રહે, કડવી દવાના પ્રયોગે થાય તે માતાને કબૂલ પણ રેવું બંધ કરાવું. છોકરે સહન કરી રાવું બંધ કરતા નથી. માતાનું દુઃખ દેખે છે છતાં પણ તે દુઃખ દરકારમાં લેવા જેવું નથી. તે ધારી રેવાનું ચાલુ જ રાખ્યું છે. માં કઈ દિશામાં આવી જશે. “ જમને દેવાય પણ જતીને ન દેવાય”, આ કહેવત છે, છતાં એ જ સુનંદા છોકરાને છે મહિનાની ઉંમરમાં જાણે છે. નથી ખાવા પીવા ઓઢવાનું, છોકરાને પાળવાની કઈ પણ સવડ નથી, નવરાવવારી, ધવડાવનારી નથી એમ માલમ છે, છતાં હું આમાંથી છૂટું. પછી છોકરો અને તેને બાપ જાણે, આમાં કઈ સ્થિતિએ કાયર થએલી કે “જમને દેવાય પણ જતીને ન દેવે” તે ઉખાણાને ઉખેડી નાખે, જેની પાસે કંઈ સાધન નથી, એ સ્થિતિમાં મા સોંપી દે છે. આવી સ્થિતિમાં આમ માને કાયર કરેલી છે. એ છેકર ધનગિરિની ઝોળીમાં વહેરા એટલે ચૂપ,ઝેળીમાં મેલ્યા સાથે ચૂપ, છોકરામાં કળજુગની વાત છે, પાંચમા આરાની વાત છે. ત્યાં જેળીમાં મેલવાની સાથે જંતર-મંતર દવા કશું કર્યું નથી. રીતે બંધ થયા. આટલી બધી જન્મની સાથે દીક્ષાની ભાવનાનું કારણ? ભગવાન ગૌતમ સ્વામીએ અષ્ટાપદ ઉપર ગયાં ત્યાં દેવને ઉપદેશ આપે તેને ચમકારે બીજે ભવે થયે.