________________
પ્રવચન કર મું
૩૯૫ હૈયાતી છે તેથી મારે તો આ કાળ જ સુષમા છે. મળેલો લાભ લઈ શકતા નથી.
મહાનુભવ ! માલ જોયા વગર વાયદામાં ન ઉતરીશ. અનાદિ અનંત સંસાર સમુદ્રમાં જીવ માત્રને તે મળવું મુશ્કેલ છે, તે માલની મોંઘવારી સમજી કયો વાયદામાં વહી જાય? ભવિષ્યના માલની મેંઘવારી સમજ, તેના નામે વાયદો કરતાં સાવચેત થા, તેટલા માટે જ કુત્સદ્દે માથુરે મરે કહ્યું, ફેર મળ ઘણું મુશ્કેલ છે, વાયદો ન કરે. ચાલો વેપલે કરી લઈએ, પણ સીધા વેપારમાં તોટાનો, નફાને કયે વેપાર તે ધ્યાનમાં લેજે, એક વેપાર એ છે કે દુનીયામાં કહે તે ખોટું લાગે. મારે ત્યાં નોકરી રહેજે, ખાવાનું, જેડા તારે માથે, ત્રીસ દહાડાને મહિને તેમ એક નેકરી કુટુંબને ત્યાં કરે છે. તે નેકરીમાં બરોબર ત્રીસ દહાડાનો મહીને અને પાપ કરે તે તમારે માથે, એને પા૫ નહીં, તમારી જીંદગી હોય તેટલું જીવવાનું, તે જીદગી વધારે નહીં ૩૦ ના સવા ત્રીસ નહીં, તમારું આયુષ્ય તેમાં ચાર કે છ દિવસ વધે નહીં. કુટુંબે નોકર રાખ્યા, ત્રીસ દહાડાનો મહિને તારા માટે, પાપ કરે તે દુર્ગતિમાં તમારે ભોગવવાનું, અમારે લેવાદેવા નથી. આ ભવમાં જ દેખીએ. ઘરમાં પચીસ માણસ હોય, રાંધનારીને હાથ બળે તો વેદના કેટલાને ? દસ માટે શાક સમાયું, અંગુઠો કપાયે, કોણ ભેળવશે ? સરકારી ગુન્હો કરી ચોરી કરી, ન પકડાય તે માલીક આખું કુટુંબ અવિભક્ત મિલકત છે, માલના માલીક આખું કુટુંબ, ચોરી પકડાઈ ફસાયા તે કેદ કોણ જાય? તેમ ખૂન સુધી પહોંચ્યો. ખૂનથી મત્તા મેળવી તેના માલીક આખું કુટુંબ, ને ખૂનમાં પકડાયા તે મોતનું મહેમાન કોણ? દુનીયામાં દાખલા સાથે કુટુંબીઓએ પુરવાર કરી આપ્યું છે, તે ત્રીસ દહાડાને મહિનો, ને ખાસડા તમારા માથે, લુગડા મળતા હોય તે, ભાગતા ચોરની લંગાણી તે લંગોટી. આ તો ભરોસાના લુગડાં, અમારે ચીંથરા કરવાના એટલે તારા ઘરના લુગડાં લાવી ચીથરા કર, એવી નોકરી. તેમ પરભવમાં જે દાન, શીલ, તપથી કે એવા કઈ પણ ધર્મકાર્યથી પુન્ય ઉપાર્જન કર્યું હોય તે પુન્ય ખાલી કરી નાખજે, પુન્ય–પાનેતરનાં ચીથરા કરી નાખજે, આ વેપાર છે, તે માટે મનુષ્યભવમાં વાયદામાં વહી ન જવું વેપાર આવે ન કરે, ત્યારે કે કરે ? મહાનુ