________________
૩૯૦
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી સીધી વાતને અવળી ઘટાડી ચેડા કરનાર :
એ જ વાતને આગળ કરીને ખેડૂત નહેર કે નીકનું પાણી ઉપર જમીનમાં જાય તે બંધ કરે, તેમ અહીં પાપનો પરિહારવાળો કઈ ન હોવાથી દેશનાની નીક બંધ કરી, ઉખરમાં જતું પાણી ખેડૂતને એબ લગાડનારું છે, મૂર્ણી મહેનત કરી કેશે પાણી કાઢે છે અને પાણી ક્યાં જાય છે તેને પત્તો નથી, તેમ પાપને પરિવાર જ્યાં ન હોય ત્યાં દેશના દીધા કરે તો બુદ્ધિમત્તાપણું ઉડી જાય, તેથી મહાવીર મહારાજે દેશના ટૂંકાણમાં કરી. તે વાતને ગોશાળા સરખાએ અવળી લીધી. એમને લોકો આવે તે શું વિતરાગને ઉપદેશ લેવાથી વધારે ને ન લેવાથી તેમનું જવાનું નથી. લેક એકઠા થાય તે જ દેશના દેવી તે શું કામનું? જે સર્વજ્ઞનો સીધે માર્ગ હવે તેમાં પણ ચેડા કાઢનારા હતા. તેવી જ રીતે ભગવાન મહાવીર મહારાજાએ સાડાબાર વરસ તપસ્યા કરી, જંગલમાં અજ્ઞાનપણે પર્યટન કર્યું, ખાળ્યા ન જડે તેમ રહ્યા, પછી થાકી ગયા–તેમ ગોશાળા કહે છે. તે હવે એકલા રહેતા નથી, ઓછામાં ઓછા કેડ દેવતા પાસે રાખે છે. અતિશય દૂષણરૂપે ભા. આઠ પ્રાતિહાર્ય, ચેત્રીસ અતિશય, ગોશાળાને દૂષણ લાગ્યા. પુદ્દગલને પર સમજનારા પરની શોભાએ પિતાની શભા ગણે છે કેમ ? આમણે શા દ્વારા ભકિત ગણી ? પરના પિષણમાં ભકિત ગણી. આ ગોશાળાની સ્થિતિ વિચારીએ તે ભગવાનને સોગ ગોશાળાને શું કરનાર થયે? એ વિચાર ન આવ્યો કે દયાળુ દાકટર પાસ થઈ આવ્યું ત્યારે દરદીને ખોળે, દરદના ઉપાય કરે, તેમ સર્વજ્ઞ ભગવાનને કૈવલ્ય થયું ત્યારે, આખું જગત દરદી તરીકે માલમ પડયું. તેને બચાવવા માટે દેશના રૂપી દવા હતી. દરદીને દેખ્યા વગર બાટલા ઢળનાર દાકતર સારે ન ગણાય, તે ભગવાન પણ શ્રોતા વગર પોકાર કર્યા કરે તે ઉચિત ન ગણાય. દવાના બાટલા દરદીના સંજોગે જ ઠાલવે. કૈવલ્ય થાય ત્યારે જગતના દરદી નજરોનજર જુએ. ત્યાં મનુષ્ય નથી તેમાં બે મત છે, નજીક લકે છે, લેકે ને ઋજુવાલિકા નદીને કાંઠે છે. ત્યાં કણબીનું ખેતર છે. ગણધરની ગેરહાજરીમાં નિરુપણ નિરર્થક જાય
હવે મૂળ વાતમાં આવીએ. વ્રતની પરિણતિ, પાપના પરિવારના પરિણામ થવા જોઈએ, તે માટે જ ઉદ્યમ કરવાની જરૂર છે. દેશનામાં