________________
પ્રવચન ૪૨ મું
૩૮૯
જમાંથી ભલે ઘાસ થાય છે, પણ અનાજ ન થાય તેા દુકાળ કહેવાય છે. અનાજ વાગ્યું ને માત્ર ઘાસ થયું તે દુકાળ કહેવાય છે. અનાજ ન ઉગવાના હીસાબે દુર્ભિક્ષ કહીએ છીએ, કારણ? ચાહે જેટલું ઘાસ ઉગ્યું, પણ ખેતી અનાજના હિસાબે કરેલી, તેથી ઘાસ થયા છતાં અનાજ ન થયું હોવાથી દુષ્કાળ કહીએ છીએ. તેમ ભગવાને દેશના દીધી, તે દુનીયાને પાપથી પાછા હઠવા માટે હતી, તેથી પાપને જાણનારા, માનનારા થયા છતાં, દેશનારૂપી અમે વરસાદનું ફળ તે આવ્યું નહીં. પાપની વિરતિરૂપ-પાપ ત્યાગ કરવારૂપ જે ફળ તે ન આવવાથી પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. નિષ્કુલ માનવાથી આશ્ચર્ય ગણ્યુ.
પ્રથમ દેશના ફૂંકાવી કેમ !
'
"
કેટલાક લે।ક। આશ્ચય શબ્દથી, હું મુંગા છું એવા વાક્યની પેઠે, વદતા બાઘાત ગણે છે. ન બનવાનું બન્યુ, આવું ખાલીએ છીએ તેથી. ત્યારે અનંતી ઉત્સર્પિણી ને અનતી અવસર્પિણીમાં જે ન અન્યું તે અન્યુ, તે આશ્ચર્ય.' આપણે ત્યારે કહીએ કે ન બનવાનું તેા બન્યું ન કહેવાય, પણ આશ્ચર્ય ને અ પસૂત્રમાં સાંભળે છે છતાં તે સૂત્ર કઈ રીતે સંભળાતું હશે ? તે કહી શકાતું નથી, · અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી જાય ત્યારે, આવા અનાવ કોઈ વખત અને તેનું નામ આશ્ચય. ' ન બનવાનુ' અને તેમાં આશ્ચય નહિ એ અપેક્ષાએ તીથંકરની પ્રથમ દેશના પાપ છેડાવ્યા વગરની થાય તે, આશ્ચય કહેવાય નહીં. આશ્ચય ગણુલું હાવાથી નક્કી માનવું પડે કે, પ્રથમ દેશના પાપના પરિહાર કરવા વગરથી હાય નહિં. અનતી ચેાવીસીએ ચાલી ગઈ, તેમાં આદ્યદેશના સમયે પાપના પરિહાર કરનાર કાઈ ન હતા, તેથી કેઈ જીવાને સમ્યગ્દર્શન, જ્ઞાનનું કારણુ હતું છતાં પોતે જ નિષ્ફળ ગણી. શાથી ? પાપના પરિહાર ન થયા તે માટે, પાપના પરિહાર કરનાર કેાઈ તૈયાર ન થા, તેથી દેશના સ’કાચી, પ પૂરતી દેશના દર્દી બંધ કરી. પહેાર દેશના દેવાની, તે પહેાર સુધી ન દીધી, કલ્પને અંગે અંતર્મુહૂત દેશના દઈ ચાલ્યા. સજ્ઞ વીતરાગ તેએ પણ પાપના પરિહાર થતા ન દેખે તે દેશના બધ કરી છે. જો દેશના અધ ન કરે તેા, તે દેશના દ્વીધાનું તત્વ કર્યું? ફ્ાગઢ ગળું પુંકાવ્યું તે પણ સજ્ઞને લાંછન છે, માટે સર્વજ્ઞ પ્રભુએ પાપના પરિહાર થતા ન દેખ્યા તેથી દેશના સકેચી લીધી.
<