________________
૩૮૮
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી દુર્ગતિમાં જનારા સમજવા. તેમ ભગવાનના શાસ્ત્રો તથા શાસનને વફાદાર રહી તેમાં કહેલી ક્રિયાને અમલ કરનાર કેવળી, તીર્થકર, પૂર્વધર, ગણધરના સમાગમમાં આવી શકે છે.
પ્રભુ દેશના સફળ કયારે ગણી ?
જેઓ એમ કહેનારા છે કે ભગવાન મળશે ત્યારે ધર્મ કરીશું. આપણા નસીબમાં ફક્ત એમનાં વચને જ છે. એમનું વિતરાગપણ, સર્વજ્ઞપણું, એમના આત્મામાં રહેવાનું છે. આપણી આંખે આવવાનું નથી, તે તીર્થકર મહારાજની વખતે, આખું જગત એક સરખું થઈ જતે, આખું જગત દૂર રહ્યું પણ તીર્થંકરનું ઘર પણ એક ન થયું. શાળા ભગવાનના સંબંધવાળે છે અને કેવલીપણામાં બન્ને સંબંધવાલે છે, જમાલી પણ સંસારી અને છહ્મસ્થ તથા કેવળપણામાં સંબંધવાળે છે, પછી તેના આત્મામાં ભગવાનનું સર્વજ્ઞ અને વીતરાગપણું કેમ ન વસ્યું? વિચારજે સર્વસની હાજરીમાં પણ ભવ્ય જીવો લાભ મેળવી શકે તે તે કેવળ વચન દ્વારાએ જ, વચન સિવાય તીર્થકર મહારાજની હાજરીમાં બીજે લાભ મેળવવાના નથી, પ્રાતીહા અતિશ દેખી શકશો, પણ વીતરાગના વચનથી ક્રિયા કરી પહેલા ભવમાં તૈયાર નહીં થયા હશે તે તેમના અતિશ, પ્રાતિહાર્યો છેષ ઉત્પન્ન કરાવનાર થશે. જુઓ આ લુચ્ચાઈનો પાર છે, લોકોને ભરમાવવાને કે ધંધે છે ? ગોશાળ શું બોલતો ? મહાવીર વીતરાગ પરમાત્મા જે હોય તે લોકોને ભેગા કરવાનું કામ શું હતું? કેવળજ્ઞાન થયા પછી ભગવાન મહાવીરે પ્રથમદેશના આપી તે માત્ર કલ્પ છે, તે ધારી ગેડી મુદત દેશના થવી જોઈએ, તેથી ત્રાજવાલકાએ સમવસરણમાં અલપદેશના દીધી. જે દેશના બરેબર આપે તો કહેનારા મળત, કે “ગધેને ખાયા ખેત ન પુન્ય ન પાપ” ભગવાને દેશના ઘણી દીધી પણ ફળ શું બેઠું ? સર્વજ્ઞોની દેશનાનું ફળ કયું? પાપ બંધ થાય, પાપને પાપ જાણે, પાપને પાપ તરીકે માને તેવું સમ્યગ જ્ઞાન ને દર્શન થઈ જાય તે પણ સર્વજ્ઞની દેશનાના ફળ તરીકે ગણાય નહીં. કુળ હોય તે મહાવીરની દેશના નિષ્ફળ હતી જ નહીં. કેઈ છે સમ્યગ્દર્શન ને જ્ઞાન પામ્યા છે, પહેલી દેશનામાં સમ્યગ્દર્શન ને જ્ઞાન કેઈ જી પામ્યા છે, છતાં દેશના ખાલી ગઈ, કારણ? અને