________________
૩૮૨
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી રાખોડામાં ગએલું માખણ શું કામ લાગે? વાસણ સાફ કરવા પણ કામ ન લાગે. ક્ષણે ક્ષણની જિંદગી આટલી કિંમતવાળી ક્યાં રગદોળાઈ જાય છે તેને પત્તો? પિતાની જિંદગી કેટલી ગઈ ને શું મેળવ્યું તેને વિચાર કર્યો? કહે કે જિંદગી કીમતી ગણું નથી અગર રાખેડામાં રગદોળાઈ ગઈ તેને વિચાર નથી. મનુષ્યની ચંચળ જિદગી ક્ષણેક્ષણે નાશ પામનારી તે ભવ મળ્યો છે, તેમાં ભરેસે ભૂલશે નહિ. કઈ વખત દેહ છેડ દેશે તેને ભરોસો નથી, તેનું રક્ષણ કઈ પ્રકારે શકય નથી. તીર્થકરો, ગણધરો કે ચૌદ પૂર્વ જિદગી અમર રાખી શકયા નથી, રહી શકે તેવી નથી, તો એનું શું થાય? નદીમાં ઉભરાએલા પાણીની નહેર કાઢી શકાય, નદીમાં ટકવાનું નથી ને ઉપયોગી છે. નહેર કાઢે તે ઉપગમાં આવે. તેમ મનુષ્ય જિદગી ઉપગી વહે છે તેને ઉપગ કેમ કરે તે વિચારવાનું. તેવી ચંચળ, રક્ષણ ન થઈ શકે તેવી, અનાદિ ભવચક્રમાં ફરતાં ફેરતાં મળવી મુશ્કેલ, તેમાં ધર્મરત્ન મળવું મુશ્કેલ છે. ધર્મરત્નની કિંમત શાના આધારે કરવી?
ધર્મને રત્ન કહ્યું, નાનું બચ્ચું માઈલને હિસાબ ન સમજે ત્યારે તેને હાથનું મોટાપણું સમજાવવું પડે છે. પિતાજી દરિયો કેવડે? તેની આગળ-૧૨૫૬૨૨૭ માઈલ કરવા બેસતા નથી, જાણ્યા છતા તેના લક્ષ્યમાં લાવી શકાતું નથી, તેના લક્ષ્ય માટે હાથે પહોળા કરવા રહ્યા. વાસ્તવિક તે દરિયાનું પ્રમાણ નથી, પણ બાળકની બુદ્ધિની અપેક્ષાએ હાથ પહોળા કર્યાનું જ પ્રમાણ છે. તેમ ધર્મને જણાવતાં જ્ઞાનીમહારાજ જ્ઞાનીની દષ્ટિએ જણાવે તે કઈ ઉપમા છે જ નહિં, પણ બાળકની આગળ માઈલ, ફેલગ ન બોલ્યા. તેમ અનુપમ કહી દે તો મગજમાં ન ઉતરે, તેથી ધર્મરત્ન કહ્યું બાળકને બાથને બોધ છે, તેમ જગતના જીવેને ઉંચામાં ઉંચી વસ્તુ રત્ન સમજાય તેવી છે. બન્નમિત્ત ધર્મરત્ન જેવો છે. પુરા ચાત્ર gs fઃ તેમાં તત્વ એ જ હોય છે, જે સીંહ પરાક્રમી, વાઘ નિર્ભય, તેને જે હોય ત્યારે, પુજs a ges fa: કહીએ છીએ, તેમ ધર્મ રત્ન જે ૩પ થraઃ ઉપમેય–જેને ઉપમા દેવી હોય તે શબ્દ, જેની ઉપમા હોય તેની સાથે સમાસ પામે. નમુત્યુણેમાં તીર્થકરરૂપી પુરુષને ઉપમા દઈએ છીએ, તેમ ધર્મ રત્ના