________________
૩૮૪
આગમ દ્વારક પ્રવચન શ્રેણી ઉપાધિરૂપ અનર્થોને દૂર રાખનાર ધર્મરત્ન, એની કીંમતી આત્માને આવતા અનર્થોથી બચાવવા ઉપર ધર્મની કીંમત છે, તેથી અનર્થ હરણ કરનારા જગતમાં રત્ન છે, તેથી રત્નની ઉપમા દેવી છે, તેથી તે સમાન અહીં બની શકશે નહીં, સાયનું કથન ન હોવાથી, અહીં ધર્મ અને રત્નમાં જે સરખાવટ તે તે અહીં જણાવી છે, ધર્મ અને રત્ના અનર્થ હરણ કરનાર છે. સરખાવટ જણાવવાથી સમાસ નહીં થાય. પણ મયૂર-વ્યં સકાદિમાં સમાસ થશે. તેથી ધર્મ પર રત્ન ધર્મ જ રત્ન. તે કેમ? જે મનુષ્ય વસ્તુની કિંમત સમજે ત્યારે તેના મનમાં એ જ વસી રહે, બીજી વસ્તુ–અહીં જેને ધર્મરત્ન સમજાયું, બીજાને અને રત્ન શબ્દ વાપરવાનું ન થાય, ધર્મ એ જ રત્ન ગણનારે દુનીયાના રત્નને પથરા ગણે. તેમાં દષ્ટાંત જણાવ્યું કે– અનાર્ય રાજા ધર્મરન પામ્ય ,
એક શ્રાવક ઝવેરી છે. પ્રાચીનકાલમાં દેશ-દેશાંતરેથી માલ લેવાવાળાની આવક–જાવક થતી હતી. શ્રાવકને ત્યાં અનાર્ય દેશને રાજા, નામ સાંભળી આવે છે, ત્યાં શ્રાવક અને રાજા વાત કરી રહ્યા છે, એવામાં રાજા ઝરૂખામાં ઉભેલા હેવાથી લેકના ટોળેટોળાં ક્યાં જાય જાય છે? એમ પૂછયું, પહેલે કહે છે કે રત્નને વેપારી બહાર આવ્યો છે ત્યાં જાય છે. તમારે ત્યાં આવેલ વેપારી પ્રશ્ન કરે તે. ક ઉત્તર ઘો? અનાર્ય રાજા આગળ જે આ શબ્દ બેલા હશે તેનું અંતઃકરણ કઈ સ્થિતિનું હશે? હવે પેલો રાજા કહે છે–ચાલે આટલા બધા જાય છે તો આપણે પણ જઈએ. રત્ન બે પ્રકારના છે, પત્થર રત્ન, પથરની જાતના, અને પત્થરના ભાઈ પત્થર વાગે તે લોહી નિકળે, તે રન વાગે તો પણ લેહી નિકળે, એક તે રત્ન. પત્થરના ભાઈ. એક રત્ન ઝળહળતા ચેતનમય રત્ન છે, ચેતન રતન ઝગઝગે એવું રતન, એવા રતનવાળે વેપારી બહાર આવ્યું છે. તેમાં જિનેશ્વરનું વર્ણન જણાવ્યું, જગતના રને દુર્લભ હેવાથી કીંમતી, આ ગુણને લીધે જ કિમતી, એમની પાસે, રત્ન એવા કે, જે રત્નો આપે તે તેની પાસે ખૂટે નહીં, આપણે બીજાને આપીએ તે પણ ખૂટે નહીં. બીજા રતન આપતાં વેપારીને ખાલી થવું પડે. આ રત્ન આભૂષણમાં જડવાનું, ત્યારે આ રત્ન આત્મામાં આવેરવાના–આરોપવાનાએમ સમજાવ્યું. પરિણામમાં મહાવીર પાસે ગયે, પ્રતિબંધ પામે