________________
૩૭૨
આગમદ્ધિારક પ્રવચન શ્રેણી
સસર્ગવાળા છે, પરિચયવાળા, સંબંધવાળા છે. ઘણા ભવાને પરિચયસંબંધ હૈાવાને લીધે તારા મારા ઉપરથી રાગ ખસતા નથી, વીતરાગ– પણાના રાગ જોડે છે, પણ તે સાથે આ છે. સાધ્વીપણાની બુદ્ધિ સાથે નગીનભાઈની છે.કરીપણાની બુદ્ધિ હાય છે. તે ઘરમાં હતે તા એટલા સત્કાર નથી, એમ અહીં તી કરપણાને રાગ તેમ સાથે ભવાંતરનો પણ રાગ છે, તેને અંગે ગૌતમસ્વામીજીએ સાંખળ્યુ કે આમ ભવાંતરનો રાગ છે, તે મારૂં થશે શું ? ગૌતમસ્વામીને નિશ્ચય થએલા કે, મરૂં ત્યાં સુધી આ રાગ ખસવાના નથી, એટલે મને રાગ છે કે મરી જઉં તે પણ મને રાગ નહીં છૂટે. મને ખાળશે ત્યારે મારી ચિતામાંથી રાગ નીકળશે, તે મારૂં શું થવાનું, રાગ છૂટતા નથી અને મેાક્ષની આકાંક્ષા જખરજસ્ત છે. ગૌતમસ્વામી સરખા ગણધર આમ ગણધર મહારાજા મેક્ષે જવાના છે તે નક્કી છે, છતાં નક્કી કરવા અષ્ટાપદ્મ ચડ્યા છે, શું ગણુધરપણામાં મેાક્ષ ન હતા ? ગણધર ચરમશરીરી નક્કી હાય, તે શાસ્ત્રથી તથા ગણધર પદવીથી મેાક્ષ થવાનો હતા, છતાં અષ્ટાપદ પર્વત પર ચડી નક્કી કરવાનુ કામ શું ? ભગવાન મહાવીરના ક્રમાવવાથી જાણતા હતા. હૈ ગૌતમ ! જે જમીન ઉપર ચાલનાર મનુષ્ય આત્મલબ્ધિથી અષ્ટાપદની જાત્રા કરનાર તદ્દભવ મેક્ષે જાય, તેા કે હું જાઉં?ગણધરપદ શાસ્ત્રથી નિશ્ચય છતાં વલે પાત કેમ ઉઠ્યો? વસ્તુસ્થિતિમાં આવે!!કાપીને મને કટકા કરે તે ! વીર ! વીર શબ્દ નીકવાના છે. આટલે મને રાગ છે અને મેાક્ષની પરમ આકાંક્ષા છે. વીર વગર ન રહી શકું, આ મારા રાગ છૂટવાનેા સંભવ નથી અને તેથી કેવળ થવાનું નથી, અને ગણધર હેાવાથી કેવળ થવાનું છે, તે અષ્ટાપદજી ગયા ત્યાં અન્યમતીની ત્રણ તાપસ ટુકડીએ ઋષભદેવજીને પરમ પરમાત્મા માનનારા હતા. નહીંતર અષ્ટાપદ્રજી પર શું હતું કે, એટલી તપસ્યા કરી ચઢવા માંગતા હતા. ઋષભદેવજી ભગવાન ખાવાજી, તેમની સાથે ખાવાને હતું શુ ? કહેા કઈ ચાટ હતી, તેથી કેટલાક છઠ્ઠું અર્રમ કરી ઉપર ચઢવાના નિશ્ચયમાં આવેલા. એમને લબ્ધિ થઈ ને કાઈ એક, કેાઈ એ પગથી ચઢ્યા, પણ તે લબ્ધિ થતા હાડકાં ઓગળી ગયા. છતાં ખાવાજીને મળવાની બુદ્ધિ મદલાઈ નથી અને તેને જ અંગે ગૌતમરવામીને દેખીને શું વિચારે છે, સુકાઈને લાકડા થઈ ગએલા છીએ છતાં જવાતું નથી, તે આ લષ્ટપુષ્ટ ગૌતમસ્વામી શુ જવાના ? આમ આવાને એકઠા થવા માટે, અકળાયેલા ખાવાએ દેખતા સાથે વિચારે