________________
પ્રવચન ૪૦ સું
ગુરુ અને દેવની સેવા કયાં સુધી કરવાની ?
આત્માને અનંત જ્ઞાનાહિક સ્વરૂપવાળા માની, તે માટે તેમની સેવામાં આ નિશ્ચય થાય તેને અંગે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ ધોળા, પીળે, કાળા સુગંધી, સુંવાળા પદાર્થ નથી. આ વસ્તુ જીવાદિક તત્વાને તેના સ્વરૂપથી જાણા, નહીંતર નવે તત્ત્વ આખી દુનિયા માને છે, સ્વરૂપે માન્યતા નથી થતી, ત્યાં સુધી સાચી માન્યતા નથી કહેતા. જિનસેવાથી, ગુરુભક્તિથી, કૈવલ્યની ઈચ્છા સમકિતીને હાય, સમ્યકૃત્વ વગર એ ઈચ્છા ન થાય. શાસ્ત્રકાર કહે છે કે ગુહ્યં વસ્યકૃતિ, પોતાનામાં ગુરુપણું, શિક્ષાની તન્મયતા ન આવે, ગુરુ રસ્તા બતાવે તે રસ્તે તન્મયપણે વધવું, પોતાનામાં ગુરુપણું ન આવે ત્યાં સુધી ઉત્તમ ગુરુની સેવા કરવી. સાથે આતમતત્વને પ્રકાશ લક્ષ્યમાં રહેવા જોઈએ. આતમતત્વના પ્રકાશ થાય તે વખતે આત્મપ્રકાશ ઝળકે. માત્ર વચન નહીં ઝળકે, આત્મા આપોઆપ ઝળકશે, જે વખતે તત્વ ઝળકયું તે વખતે દેવગુરુની સેવા દુષ્કૃત–પાપ તરીકે, જે વખત આત્મતત્વના પ્રકાશ થઈ જશે, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ વીતરાગ ક્ષીણુકષાયી થાય તે વખતે ગુરુ-દેવની સેવા પાપરૂપે થશે. ચૂલે હાંલ્લા ચડાવીને રાંધતી ખાઈ રધાયું નથી ત્યાં સુધી અગ્નિ સળગાવે તેા ડાહી. એની એ ખાઈ રધાઈ ગયું પછી અગ્નિ સળગાવે તે સળગાવવું એ જ ગાંડાઇ. જે સળગાવવામાં ડહાપણ હતું તેમાં જ ગાંડાઈ છે. નિષ્પ્રયેાજન છે. રળ થઈ ગયું પછી લાકડા સળગાવવાને લીધે ડાહી ગણાતી હતી તે જગે પર સળગાવે તા મણ ગાંડી ગણાય. તેમ અહીં પણ જે આત્મતત્વ પ્રકાશ માટે પ્રવૃત્તિ હતી, જ્યાં સુધી સર્વજ્ઞતા, વીતરાગતા ન આવી હેાય ત્યાં સુધી જે દેવગુરુની સેવા નિર્જરા અને ભક્તિ તરીકે ગણાતી. તે જ ગુરુઅ.રહંતની સેવા પેાતાને સર્વજ્ઞાદિ ગુણા થયા પછી કરે તે આશાતના થાય. તું ગુરુમહારાજની, અરિહંતની ભક્તિ કર-એમ કહેનાર ગૌતમસ્વામી માફ્ક આશાતના કરનાર થાય અને મિચ્છામિદુક્કડ' દેવું પડે. કેવલીને વંદન કરો એવા પ્રેરણાવચન એ આશાતના છે
૩૦૧
તમને ધ્યાન હશે, કે ગૌતમસ્વામી મહારાજને ભગવાન મહાવીર ઉપરભવાતને રાગ છે. તેને અંગે કહેવામાં આવ્યું છે કેવિસંસિદ્ધિપ્રોત્તિ નોયમાં ! હે ગૌતમ ! તું મારી સાથે ઘણા ભવાને