________________
પ્રવચન ૪૦ મું
૩૭૩
આ
શું ચઢવાના ? છતાં ગૌતમ
છે, અમે ચઢી શક્તા નથી તે સ્વામી ચલ્યા.
વજસ્વામીને વૈરાગ્ય કેમ થયે?
વજસ્વામીને જીવ-તિર્યક્રભકદેવને પ્રતિબોધ કર્યો અને વજસ્વામીએ જમતા જ જયજયકાર કર્યો. જન્મની સાથે સર્વવિરતિની બુદ્ધિ થવી, તીર્થકરોને પણ શક્ય નથી. તે પણ શામાં? પથરાના ઢગલામાંથી, પથરો હીરો થઈ કેમ મલ્ય? જે વખત વજસ્વામીના પિતાએ દીક્ષા લીધી છે, અહીં વજસ્વામીની માતા સુવાવડમાં હતી. જન્મ સાથે ત્યાં આગળ બાયડીઓ સામાયિક, પિસા કરનારી ને મરણ થયું હોય તે બરાબર રેતા કકળતા ન હોય તે પિતે માસ્તર બને, આંખમાં આંસુ પણ છે, કૂટવાના માસ્તર બને, એના એ જ સામાયિકના માસ્તર; તે જ કૂટવાના માસ્તર, રેવું ન આવે તો રોવડાવે, સમજુ હોય ને સમજે તો નાનો છોકરો હિતૈષી દેખે ત્યાં રૂવે, બજારમાં પડી જાય, છેલઈ જાય, પણ બાપ કે માં દેખી પોક મૂકે. દાદ સાંભળે ત્યાં દાદ ગવાય, તે પછી મર્યા પાછળ રેવાય તો કોની પાસે દાદ લેવાય છે તેનો પત્તો છે? મરી ગયા તે રોવું, કૂટવું, છાજીયા દેખતો નથી. કોની પાસે આ દાદ છે? કુટુંબીઓને કરાર થયે છે કે અમારે એક વખત રોવું, ચાહે ઉભે કે આડે પગે જઈશ તો અમે રેઈશું, ઉભે પગે જાય તો ઘરના રૂ, આડે પગે જાય તો નાત રૂવે, પરગામના આવી મોકાણ માંડે છે, દીક્ષા લે તે નજીકના ઘરના રેવે, પેલાનાં મરણમાં આખી નાત રૂવે પણ કરાર
છે, કે અમારે તારે માટે રેવું ખરું, ચાહે રાજીનામું દઈશ, ચાહે રજાથી જઈશ તે પણ રેઈશું, દાદ સાંભળે તે છોકરું રુવે છે. તેના કરતાં નપાવટ થઈ રૂવે તે, કરાર કરેલો હોવાથી રુવે છે, એ જ વજસ્વામીના જન્મ વખતે બાઈઓ એકઠી થઈ છે, વાતો કરે છે, જે આના બાપે દીક્ષા ન લીધી હતું તે, પુત્ર જન્મને ઓચ્છવ કરત, જન્મને ઓચ્છવ થાત, ધનગિરિએ દીક્ષા લીધી તેમાં પડોશીને ઘેર પિક. ધનભાગ્ય કે આત્મકલ્યાણમાં કટીબદ્ધ થયે, ગર્ભવતી નિરાધાર બાઈને છેડતા રાગ ગો નહીં, બાઈઓને એ ન આવ્યું, ત્યાં મળેલી બાઈઓએ એકઠી થઈને એક જ શબ્દ કો, પાડોશણોએ લગ્નની ચાર