________________
૩૭૮
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
વીંછી કરડાવવા જેવું છે, પછી કેટલા નેવા-નળીયા સાજા રહે ? તેમ મનુષ્યમાં માન પ્રધાન, નારકીમાં ક્રોધ પ્રધાન, તિર્યંચમાં માયા પ્રધાન અને દેવતામાં લેાભ પ્રધાન, કેમ ? મનુષ્યને માન પ્રધાન શી રીતે ? મૂળગતિ અપેક્ષાએ અભિમાન મુખ્ય છે. તેમાં જણાવ્યું કે તેને ઘણું ભ, દેવતાને પણ ન મળે તેવું તને મળ્યું એટલે વઢકણી વહુએ દીકરા જણ્યા’ તેવું થયું. મૂળમાં મનુષ્ય અભિમાનનું પૂતળું, તેને આટલું બધું પામ્યા જણાવ્યું. વાત ખરી. જો ભાઈ ! દુનને નુકશાન થાય તે ડરે કાઈ સજ્જનના ઉપદેશેા બંધ થતા નથી. જો તેમ થાય તે તીથ કરીને ધર્મદેશના દેવાને વખત ન હતા. જ્યાં સુધી તીર્થંકર મહારાજે જગતમાં ધર્મ પ્રવર્તાખ્યા ન હતા ત્યાં સુધી કુધર્મને ઉત્પન્ન થવાતું ન હતું. અસલી માલ ન અને ત્યાં સુધી નક્કી માલ અનતા જ નથી.’ અસલી માલ પાછળ નકલી માલ ઉત્પન્ન થવાવાળા છે. તેમ શુદ્ધ ધર્મની ઉત્પત્તિ થયા વગર કુધર્મની ઉત્પત્તિના વખત જ નથી. ઋષભદેવજીએ આપણી પેઠે છદ્મસ્થપણામાં દેશના કરી નથી. મેં તે સારા માટે કયું હતું. આમ પરિણમશે તેની મને ખબર ન હતી. તેમ કહી રાકતે, પણ ઋષભદેવજીએ કેવલીપણામાં ધનિરૂપણ કર્યું છે, તેથી નક્કી થયું કે, ધર્માંથી દુધ કેટલા નીકળશે તે જાણી લીધું હતું. દુધ આટલા થશે જાણીને જ નિરૂપણ કર્યું હતું. હવે કલ્યાણ કરનાર અને ડૂબનારની સખ્યા ૬ખીએ તે ધર્મ કરી કલ્યાણ કરનારા મુઠ્ઠીભર અને કુધર્મ આચરી ડૂબનારા દરીયા જેટલા, દરીયા જેટલા ડૂબનાર ઉપર દયા ન આણી તેમ માનવું ને ? મુઠ્ઠીભર ઉપર દયા આણી-એમ માનવું ને ? કેવળજ્ઞાનથી એ જ ઉચિત દેખ્યુ કે-કુધર્મ પ્રવર્તાવનારાઓ કદી ડૂબે તે! કદી તારી શકાય તે પ્રથમ નંબર, પણ તેના ડરે ધર્મના આચરનારની ઉપેક્ષા કરી શકાય જ નહીં. ધમની નિંદા-હેલના-અવજ્ઞા કરી જે ડૂબવાના તે કેવળજ્ઞાનીની દૃષ્ટિ બહાર નથી. પણ તે બધા ડૂબનારા, વિરાધ કરનારા જાણવામાં આવ્યા છતાં ધર્મને અંગે કલ્યાણ કરનાર નીકળે તેા જરૂર તે ધમ નિરૂપણ કરવા લાયક જ છે. ફ્નના ડૂબવાના ભયથી સજ્જનના ઉપકાર બંધ કરાય નહીં, આ શાસ્ત્રથી નક્કી કર્યું. દુનને દુઃખ થાય તાપણ ધર્મ નિરૂપણીય જ છે
દુનીયાદારીની વાત લ્યો. એક ખાઈ ઉપર પચાસ માણસ ખળાત્કાર કરવા તૈયાર થાય તે ખાઈનાં શિયળ–સક્રાચાર ખાતર પચાસને પાક