________________
પ્રવચન ૪૧ મું
૩૭૭
પ્રવચન ૪૧ સુ’ શ્રાવણ વદી બીજી ૩ મોંગલવાર
શાસ્ત્રકાર મહારાજ શ્રીશાંતિસૂરીશ્વરજી ધર્મરત્નપ્રકરણ ગ્રંથને રચતાં આગળ જણાવી ગયા કે, અનાદિ કાળથી રખડતા રખડતા મનુષ્યભવની પ્રાપ્તિ થવી દુર્લભ હતી. ક ંચિત્ ભવિતવ્યતાના ચેાગે તે મનુષ્યભવ મળી ગયું. હવે તે મળી ગએલા મનુષ્યભવની દુર્લભતા જણાવવાનું કારણ શું ? જે ચીજ મળી ગઈ છે તેમાં પુરૂષાથ કરવાને હાતા નથી. જે વસ્તુ નવી મેળવવાની નથી, મળી ગએલી છે તે પછી તે વસ્તુ દુર્લભ હતી એ બધા વિચાર કરવા નકામા છે. ખુદ ગણધર મહારાને મહાવીર ભગવાને જણાવ્યું કે, દુદે વનુ માળુત્તે મવે, ગૌતમસ્વામી સરખાને મહાવીરસ્વામી સરખા ત્રણજગતના નાથે આ વાત જણાવેલી છે, તે મનુષ્યપણાની દુ`ભતા જણાવવી તે કાઈ પણ પ્રકારે ખાટી નથી તેનું કારણ ? ભગવાન મહાવીર પાસે બાર પદા ખરાજતી હતી, તે બારે પટ્ટામાં આઠ પદા દેવતા અને દેવીએની હતી. ચારનિકાયના દેવ અને ચારનકાયની દેવીએ, તેમને મનુષ્ય ભવ પ્રાપ્ત નથી, તે ભવ પ્રાપ્ત કરવાના છે, તેથી દેવતાને મનુષ્યભવ દુભ છે તે ચાસ છે. એક સમયમાં જેટલા દેવતા ચવે છે, તેટલા દેવતાને મનુષ્યમાં સ્થાન નથી. બધા દેવતાને મનુષ્ય થવું હોય તે મનુષ્યમાં તેટલા સ્થાન નથી. ઉત્કૃષ્ટા એક સમયે અસખ્યાતા દેવતા ચવે, જ્યારે ગજ મનુષ્ય સંખ્યાતા જ હંમેશા નિયમિત હૈાય. એક સમયમાં ઉત્કૃષ્ટા ચવતા દેવતાને મનુષ્યપણામાં સ્થાન ન હોય તેા, બધા દેવતાની અપેક્ષાએ સ્થાન હોય જ કયાંથી તે દેવતાને મનુષ્યપણું દુર્લભ છે તે નક્કી થયું. તેથી દેવતાને ઉપદેશ કરવા કે મનુષ્યપણું દંભ કહેવું, તેમ ભગવાન ઉપદેશ આપે તેા હરકત નથી. દેવતાને અનુલક્ષીને ગૌતમસ્વામીને ઉપદેશ આપે છે. દુર્જનના નુકશાનના ડરે સજ્જનને ઉપદેશ ધ કરાતા નથી
શાંતિસૂરિજી ને ઉપદેશ કરે છે? કેવળ મનુષ્યાને, ક્યા મનુષ્યાને ? ધર્મરત્નના અર્ધી એવા મનુષ્યાને હું ઉપદેશ કરૂ છું એમ આગળ ગ્રંથમાં કહી ગયા છે. ધર્મરત્નના અર્થી મનુષ્યા જ છે. તે મનુષ્યાને ઉપદેશ કરે છે. મનુષ્યભવની દુ^ભતા જણાવવી તે વાંદરાને