________________
૩૬૨
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી મોકલી છે, પૌષધમાં હોય તે પણ ખાળે ડૂચ દીધું છે. દરવાજા ખુલ્લા છે. અંબાલાલને ઘેર અઢાર મુનીમ નેકર કામ કરે, ને અંબાલાલ પોસહ લઈ બેસે તે અંબાલાલને ખાતે જમા ઉધાર કર્યો, તે બીજે દિવસે આપવા લેવાના મટી જાય છે? ચાહે પૌષધ સામાયિક કરે છતાં દરવાજા બંધ થતા નથી. પોતેહ સામાયિક કરી સીવીલડેથ ગણાવે છે? ૧૮ દરવાજા ખુલા છે, નાણાનું વ્યાજ ચાલતું હોય, ભાગીદારી ચાલુ હોય, ભાડું આવતું હોય, પિસહમાં મારી છોકરીને આમ કહ્યું તે કયાં પોહમાં મારી છોકરી હતી ? આપણે શ્રાવકપણમાં વ્રત લઈએ તેને અર્થ મારે ન કરવું, ને મારા કુટુંબમાં ચાહે તે ગુન્હો કરી આવ્યું હોય તેને નિર્ગુનેગાર ઠરાવવા તૈયાર થઈએ, ચેરી છોકરાએ કરી, છોડાવવા બધી લાગવગ લગાવવી પડે છે. તીર્થકર મહારાજાને ગૃહાદિક શાથી છોડવા પડ્યા? તે સમજતા હતા કે ઘરમાં ગૃહસ્થ ચાહે તેટલું કરે પણ ખાળેડૂચા દરવાજા ખુલા છે. સંવરના પગ હોય તે તપ તડાકો મારે, તપસ્યાનું ફળ સંવર જે વિનાશી છે તે તપ અવિનાશી હોય જ કયાંથી? પ્રવૃત્તિની મર્યાદા, ફળમાં મર્યાદા
સંવર ન હોય અને તપ કરે તે આંધો વણે અને વાછરડે ચાવે.” તપ પ્રવૃત્તિથી અવિનાશી નથી તેમ તપ અને ભાવના પરિણામથી–ફળે કરીને અવિનાશી નથી. મન એકકાળ કે સર્વકાળ રહેવાનું નથી, નથી દાન, શીલ, તપકે ભાવ અવિનાશી, ચારે અવિનાશી નથી તો ધર્મ અવિનાશી શી રીતે ? ગુણરૂપ ધર્મ અવિનાશી છે:
આ ચાર પ્રવૃત્તિરૂપ ધર્મ છે પણ ગુણરૂપ ધર્મ નથી, પ્રવૃત્તિરૂપ ધર્મને છેડે આવે તેમાં હરક્ત નથી, પણ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર ગુણરૂપ ધર્મ તે કે? ગુણરૂપ ધર્મ આત્માને સ્વરૂપ ધર્મ, પ્રવૃત્તિ રૂપ ધર્મ વિનાશ પામે તે પણ ગુણ રૂ૫ ધર્મ નાશ પામવાવાળે નથી. આત્માના સમ્યગદર્શનાદિગુણરૂ૫ ચારિત્ર તે જતું નથી તેથી સ્થિરતારૂપ ચારિત્ર સિદ્ધદશામાં રહે છે, માટે તે અવિનાશી છે. તેમ ન કહેશે કે તમારા અમારા વચ્ચે સંબંધ ક્ષાચિન, કે ચારિત્રને વ્યવહાર નથી, તમારા અમારા વચ્ચે ઉપદેશ્ય-ઉપદેશક ભાવ, લાપશાયિક જ્ઞાનને અગે જ, દર્શન, ચારિત્રને અંગે, જે ઉપદેશ આપે તે ધર્મ તે વિનાશી જ છે. હવે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર ધર્મ ક્ષાયિક બને