________________
પ્રવચન ૩૯મુ
૩૬૩
તે અવિનાશી ધર્મ ખાકી ક્ષાયિક દર્શનાદિ ન મળે ત્યાં સુધી અવિનાશી ધમ છે, તેમ માનવુ' નહીં, આવું ક્વીં શકાકાર એ કહેવા માગે છે કે તમે ધમને અવિનાશી કેમ કહ્યો? દાન, શીલ, તપ, અને ભાવ ચારે પ્રવૃત્તિરૂપે, ફળરૂપે, શક્તિરૂપે નાશ પામવાવાળા છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ત્રણે, ક્ષાયેાપશમિક રૂપે પ્રગટ થએલા હાય તે પણ નાશ પામવાવાળા, તે અવિનાશી કેમ કહ્યા ? તે જગતના પદાથી વિનાશી, આ ધર્મ પણ વિનાશી, આ મેલવ્યું મેલવાનુ, આમેળવ્યું તે પણ મેલવાનું છે, દાનાદિક, ક્ષાયે પશમિક સમ્યકત્વાદિક મેળવેલા મેવાના છે તે આ વિનાશી, આ અવિનાશી ગણ્યું તે ન્યાય કયાંથી કાઢ્યો ? બન્નેમાં મેળવવું, મેલવું, એ ન્યાય સરખા છે, તેા ધર્માંમાં પ્રવૃત્તિ કરવી કહેા છે, કુંભાર હાથમાં દાંય લે છે, દાંડા મેલી દેવાને છે. હાથમાં ને હાથમાં રાખવાના નથી, રહેવાના નથી, એને દાંડાનુ પકડવાનું બંધ થવાનુ પણ દાંડાએ વેગ ઉત્પન્ન કર્યો, તે દાંડા મેલ્યા પછી પણ કામ કરે, તેમ અહીં દાનની પ્રવૃત્તિ-ફળ, શીલની પ્રવૃત્તિ–ફળ, ભાવ તથા તપની પ્રવૃત્તિ-ફળ પૂરા થાય તે પણ સંસ્કાર પડ્યો, તે કામ આગળ લાગે. અનાદિકાળના સ્વભાવ ઉથલી ગયા, અનાદિકાળથી કયા સંસ્કાર હતા ? લઉં' અને મારુ, જ્યાંથી ત્યાંથી લઉ અને તેમાં મમત્વ કરુ.... દેવામાં રા કયારે ?
પાદશાહે ફકીરને પૂછ્યું કે, ‘કખસે પાંઉ” પસાર્યા ’ ત્યારે ફૂંકીરે કહ્યું કે, ‘ જબસે સમેટયા હાથ', કંઈ નથી લેવું ત્યારથી પગ પહેાળા કર્યાં, તેમ અનાદિકાળથી શું શીખ્યા હતા? લીધું એ કલ્યાણુ, લે”
એ સારૂ એમાં જ આનંદ, મળવાની આશામાં આ હતા પણ લાખામાં લેખા કરાવનારીા લલ્લુ છૂટતે નથી. ૮૪ લાખ જીવા ચેનિમાં રખડાવનાર લલ્લા છેાડી, દદો દાખલ કર્યાં, લેવાના ખદલે મારે દેવાને વખત કેમ ન આવ્યા? અનાદિની બાજી પલટી ગઈ, માહે જે માજી ગાઠવી હતી તે ઉલટાવી નાખી, નાનું બાળક ચીજ દેખે કે પકડે છે, પછી પકડેલી ચીજ છેાડતા નથી, એને બજારમાં કેાઈ તે બદલ ખેરાં પણ આપે એવું નથી, ઉલટા લેનારા કે આપનારા ધપ્પા ખાય, રૂપીઆ પેટે ખરાં લઈ આવે તે પ્પા ખાય, આવી દશા છે છતાં મુઠ્ઠી છૂટતી નથી, જીવને આવી સંજ્ઞા છે, લેવાની સંજ્ઞા