________________
પ્રવચન ૩૬મું
૩૨૯. બળવાન આવે તો બકરી બનવું પડે છે, બળવાન આવે તે વખતે બકરી બને છે. તે મૂછ મરડવાનું, આવી ગાદીઓ શોભાવવાનું કામ નિર્લજજો માટે છે. લાજ હોય તેને નહિ, નિર્બળ ઉપર સતામણી, બળવાન આગળ બકરી, તે રક્ષકપણાનું નામ શા માટે વહે છે? આપણે તે બળવાનને બાંધ એ રસ્તે ઉતરે, નિર્બળને બાંધવામાં બહાદૂર શી? ત્યાં રાજાને કહેવું પડયું કે હમે નિર્બળ છીએ. નિર્બળ ઉપર સત્તા કરીએ છીએ. ત્યાં કુટુંબની ઋદ્ધિની છાયા પડતી નથી. અકકલની હોંશિયારી પણ મૃત્યુ આગળ ચાલતી નથી. સત્તાધીશથી કર્મને હલો રેકી શકાતા નથી :
આવી સ્થિતિ હોવાથી, એટલું જ નહિ પણ બાળક થશે તો દુનિયાની હવા ખાધી, વૃદ્ધ થયો તે દુનિયાને અનુભવ કર્યો. એટલું જ નહિ પણ ગર્ભમાં રહેલા પણ આવી જાય છે, મરી જાય છે. એક પણ એવો વખત નથી જેમાં મોતનો પંજો ન લાગતું હોય. જે મનુષ્ય જે હલલાને રોકી ન શકતો હોય તે હલ્લાને સામા થવામાં રોકી શકે નહિં. જે રાજ્ય ધાડને વાળી શકે નહિ તેની સામે પ્રજાજન થાય તે ન્યાયી રાજાથી રોકાય નહીં. ધાડપાડુને ન રોકે ને પ્રજાજનને રેકતા અટકાવે તે બહારવટિયાના ભાઈઓ છે, એમ અહીં પાપ અને પુણ્યનો હલ કહે કે પુણ્ય-પાપને પ્રચાર કહે, આ જીવ ઉપર કઈ વખતે નથી? ચાહે ગર્ભમાં કે બાલ્ય, યૌવન કે વૃહ–અવસ્થામાં આ જીવ ઉપર પાપને હલે, અનુભવ, પરાક્રમ ન ચાલતું હોય તેવું છે જ નહિં. આ જીવ ઉપર પાપનું પરાક્રમ ૨૪ કલાક ચાલે છે, તેમાં કઈ સત્તાધીશોની આડખીલી વચમાં ચાલતી નથી. પાપને આવતો હલો સત્તાધીશોની સત્તાથી રોકાત નથી, તે પાપને પરિહાર કરવા માટે તૈયાર થાય તેને રોકવાની સત્તા સત્તાધીશે શી રીતે રાખે? જેઓ પાપ ભોગવવાને, આડા પડવાને સંબંધ ધરાવતા નથી તેઓ આડા પડી શકતા નથી, આમાં ગુન્હો કઈ દષ્ટિએ ? ઢંઢીયા પાસે ન્યાય કરાવ્યું :
હિંસા ન કરવી તેમાં ગુન્હ છે? જવું ન બોલવું, સી ગમન, ચારી નથી કરવી તેમાં ગુન્હો છે? એ કરતા કાયદા કરનારની અકલ