________________
૩૪૪
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી
તેની દશા શી ? ક્રોધ એ તાવની સ્થિતિ. ક્રોધનો ઉપાય આપણા હાથમાં સહેલા છતાં ઉપાય કરતા નથી.
પેાતાની ફસામણુ પાતે જ ઊભી કરે છે :
તેમ અભિમાનને અંગે પણ તેમ કરીએ છીએ, માગ્યા તુંગ્યાનો અનંતમા ભાગ. જે લેાકેા જમીનકદ નથી ખાવાવાલા, એ લેાકેા શાક યે તે વખતે મરચું માગી લ્યે, અનંતકાય ખાવાવાલા શાક લઈ લસણની કળી માગી લે. કહો આખી કળી માગ્યામાં આવી. આપણે અનંતકાયમાં હતા તે વખતે અનંતાભાગમાં હતા. માગ્યાતુાના અનંતમાં ભાગમાં, રખડેલો, ઊં, મને કાણુ કહેનાર, પણ તુ કેણુ અને કયા હિસાબમાં ? હજુએ બારણું બંધ કરતો નથી. જ્યાં ચૌદપૂર્વ ભણેલા, એક પૂર્વનું જ્ઞાન મહાવિદેહ ક્ષેત્રમાં જે હાથીએ છે તેવા એક હાથી જેટલી રૂસનાઈથી લખાય તેટલુ એક પૂરવમાં જ્ઞાન, તેમાં ૧૬૩૮૩ હાથી જેટલી રૂસનાઈથી લખાય તેટલું ચૌદ પૂરવનું જ્ઞાન છે. તેવા ખીજે જન્મે નિગેાદમાં જાય તો તારે માટે ખારણા બંધ થયા છે તે કયાંથી માન્યું ? મતિમ દ્વિચા જ્ઞાનવાળા અઢીદ્વીપના મનુષ્ય ને જાનવરના મનના વિચાર જાણવાની તાકાતવાળા ચેગીશ્વરો મરી નિગેાદમાં જાય. ઉપશમશ્રેણિએ
ચઢેલા,કેવળીના સમેાવડીએ થએલા પણ ખીજે ભવે નિગેાદમાં જાય, તો પછી આપણા માટે નિગેાના બારણા બંધ થયા છે તે ભરોસે શી રીતે રખાય ? હજુ આંખે, કેમ ઉઘડતી નથી, મને હું કેણુ એમ કેમ આવે છે? કહો કષાય પાતલા ન હોવાથી આ વિચાર આવે છે, જેમ ચકડાલ પર બેઠેલું નાનું બચ્ચું હોય તો પણ એમ ન કરે, કારણ હમણાં નીચે આવવાના છું. ચકડાળમાં ચડેલા, ચકડોળ મગજવાળા પણુ મૂછે હાથ ન ફેરવે તો
આ જીવ કેમ તેવે! વિચાર કરતો નથી ? અનતાકાળ સુધી માગ્યાજીગ્યામાં નીકળી ગયા. તે માટે શાસ્ત્રકાર કહે છે કે, પ્રકૃત્તિએ પાતલા કષાય, ક્રાધ–માન કરતા પણ દુનિયામાં માયાની જાળ એવી વિચિત્ર ફેલાયેલી છે જેમાં કાઈ કોશેટાના કીડા એ પેાતે જ પોતાની મેળે તાંતણા કાઢી પેાતાની સામણુ તૈયાર કરે છે. તેના જ પરિણામે ખળખળતા પાણીમાં ઉકળીને મરી જવું પડે છે. એ ખંધાઈ ન જાય તો કોઈ