________________
૩૫૮
આગામોદ્ધારક પ્રવચન શ્રેણી કંઈક એમાંથી ખરચશે, પણ સુધારક કે જેનેતર એ ભાવનાવાળે નથી, નથી પરભવની માન્યતાવાળો. એ હોય છતાં કલ્યાણ થશે તે ભાવનાવાળે નથી, કહે કે બળતામાંથી ઓછું કરવાનું નથી. કુક કે રેડું એક ઓછું થવાનું નથી, મિથ્યાત્વીને ત્યાં બધા કુંકા–ધન બધા રેડામકાન મળત, તમારા કરતાં મિથ્યાત્વીને ત્યાં બધા કે વધારે પૈસો ને ઘરહાટ મળતે, વારસે તમારે ત્યાં ઓછે મલ્ય, છતાં એ વારસો ત્યાં પણ મળત, તેમાંયે ત્યાં આવી વધારે શું મેળવ્યું? જીવ માનવ કે ન માન? પુણ્ય-પાપ સદ્દગતિ કે દુર્ગતિ, સ્વર્ગ કે નરક, માનવી કે ન માનવી, આમાં નાસ્તિક આસ્તિકનો મતભેદ હોય પણ મેળવેલું મેલવાનું છે, તેમાં નાસ્તિકને મતભેદ નથી. ત્યારે મેલવાની ચીજ એને મેળવવાને વિચાર કરે છે, જે ચીજ અખંડ, કઈ કાલે નાશ નહીં પામવાની, એવી ચીજ વારસામાં સેંપી જવાને વિચાર કર્યો કર્યો? દાનાદિ જ્ઞાનાદિ ધર્મો વિનાશી કે અવિનાશી?
કદાચ કહેશે કે સમ્યગાન, દર્શન, ચારિત્ર નાશ નહી પામવાવાલી ચીજ, અવિનાશી ક્યાં છે? દાન, શીલ, તપ કે ભાવ ધર્મને એક પ્રકાર અવિનાશી નથી, નાશ પામવાવાળા છે. દાનને અમે વિચારીએ, તે દાન નાશ પામવાવાલી ચીજ, દાન પ્રવર્તિ રૂપ લઈએ તો ક્રિયાને છેડે છે. દાનના ફળ તરીકે જે તે દાનનું પુણ્ય ચાહે તે તે પણ જોગવી લે એટલે પુણ્યને છેડે છે. છેવટે દાનશક્તિ ઉપર આવો, આત્મામાં ઉત્પન્ન થએલી દાનની તાકાત અવિનાશી નથી. નાશ પામવાવાલી છે. અવિનાશી માત્ર એટલું જ કે
મિજાવિમળાવમવિશ્વક વ રચવજ્ઞાનદિધત્વેઃ તવાઈ ૨૦-ક ઈતિ તત્વાર્થે આપશમિકાદિક ભાવ ભવ્યત્વ, બધું ઊડી જાય. માત્ર રહે કેટલું? ચાર ચીજ જ રહેવા પામે. આ ચાર ચીજ સિવાય ઔપશમિકાદિક ભાવમાંથી કંઈ રહેવા પામતું નથી તે દાન વિગેરેથી થએલી આત્માની લબ્ધિ સિદ્ધ પણ વખતે રહેતી નથી, તેથી જ દાનાદિક લબ્ધિને ક્ષાયિક ભાવની છતાં સાદિ સાંત ગણી, દાનાંતરાયનો અર્થ માગનાર કુશળ હોય, દેવાની ચીજ હોય છતાં દઈ શકે નહિ, દાનની ક્રિયા અવિનાશી નથી તેથી થએલું પુણ્ય, અને તેથી આવેલી શક્તિ અવિનાશી નથી. તે ધર્મ અવિનાશી રહેવાને કેમ ?