________________
પ્રવચન ૩૯ મું
૩૫૯
સિદ્ધ ચરિતી કે અચરિતી :
હવે શીલને વિચાર કરીએ, સિદ્ધ મહારાજા નો ચરિત્તી નો ૩વરિત્તી” ચારિત્રવાળા નહીં, અચારિત્રવાળા પણ નહીં, નહીં ચારિત્રવાળા, નહિં અવિરતિવાળા. ચારિત્રમાં મુખ્ય, પચે ચારિત્રોમાં જડમૂળ વ્યાપાર સ્વરૂપ કર્યું ચારિત્ર? સામાયિક ચારિત્ર, તેમાં નવ નવા ઉચાયું હતું તે ભવના જીવન સુધીની પ્રતિજ્ઞા હતી, મનુષ્ય ભવથી આગળની પ્રતિજ્ઞા જ ન હતી. જીવ એટલે જીવ લે. ભવ ન લે, તે દરેક ચારિત્ર લેનારા મેક્ષે ન જાય, તે ચારિત્રના ખંડકતેડનાર બીજે ભવે મોક્ષે જાય તે ઠીક પણ ન જાય તે કઈ પણ જીવને અપર્યાપ્ત અવસ્થામાં દેશવિરતિ પણ માનેલી નથી, તો બીજા ભવે ચારિત્ર લઈ જવાને તે વાત બની શકે નહિ, તેથી જાવજજીવને અર્થ ભવ પૂરતો હતો. તે સિદ્ધ થયા ત્યાં જાવજજીવ ક્યાં રહ્યો ? જે ભવ નથી રહ્યો તે પ્રતિજ્ઞા પૂરી થઈ. ઉપવાસ નવો ન પચ્ચખો ત્યાં સુધી પહેલા દિવસનો ઉપવાસ બીજે દહાડે ગણાતું નથી. તેમ પહેલા ભાવનું ચારિત્ર, સિદ્ધિમાં ગણાય નહીં. તે અપેક્ષાએ સિદ્ધોમાં ચારિત્ર નથી. કેવળજ્ઞાન થયા પછી બીજા ભવમાં જવાનું છે જ નહીં, કેવળજ્ઞાન થાય ત્યારે થાવત્ જાવજછવદ્રવ્ય સુધી ઉચરી લેની? સિદ્ધના ભવમાં ચારિત્ર રહેવામાં અડચણ નહીં આવે, હજુ આપણે ચારિત્રનું સ્વરૂપ વિચાર્યું નથી. સિદ્ધપણુમાં હિંસાદિક કરવાના નથી પછી વધે શું છે? ખ્યાલ રાખજે ! આ પાંચનું નામ, એકલાનું નામ ચારિત્ર નથી, સર્વથા હિંસાદિકનો ત્યાગ તિય પણ કરે છે. કેમ ? જે તિર્યો અણસણ કરે છે, તે તિર્યંચો અણસણ કરતી વખતે, સર્વથા હિંસા, જૂઠ, ચેરી, મિથુન, પરિગ્રહને ત્યાગ કરે છે, શ્રાવકમાં પણ સમજુ શ્રાવકો રાત્રે સૂતી વખતે, આંખ ન ખૂલે ત્યાં સુધી સર્વથા અઢાર પાપસ્થાનકને ત્યાગ કરે છે, પાંચ મહાવ્રતથી ત્યાગ કે ચારિત્ર આવી જતું હોય, તે તિર્ય, શ્રાવકો સૂતી વખતે ૧૮ પાપ સ્થાનકો વસરાવે. અણસણ વખત ૧૮ પાપસ્થાનક વોસિરાવે તેને ચારિત્ર કેમ ન માનવું? પાંચ પાસ્થાનક છોડવા માત્રમાં જે ચારિત્ર હોય તે તિર્યંચમાં પણ, ગૃહસ્થને પણ રાત્રે ચારિત્રવાળે છે એમ માનવું પડશે, અણસણ વખતે ૧૮ વસરાવે તે પણ ચારિત્રવાળે છે, પણ તેને ચારિત્ર