________________
૩૪૨
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી તે જગે પર ૫૦ ઘર સુધી હોહા સંભળાયા કરે. આ મહાજન દીર્ઘ દૃષ્ટિવાળા, ગંભીરતાવાલા. મહાજનનું પંચ એટલે જ્યાં શબ્દ ઊંચાનીચી ન હોય. જેને નાતના મણકા ગણો છે, તેની સામે તુંતાં કરે છે. આ મહાજનની રીતિ-શિસ્ત, મહાજનનાં પંચમાં આ સ્થિતિ તો પેલાને શું પૂછવું? જેને જનમથી વિચારની શ્રેણિ નથી, તેને બલવાનું શું? હોહા શરૂ થઈ ઢેડીયાનું પંચ એકઠું થયું છે. રાજ પાસે ઘોંઘાટ ગયા. શાંતિથી વાત કરતા હતા. પાદશાહે કહ્યું કે ઘોંઘાટનું કારણ શોધે. માણસને બોલાવ્યો. સાહેબ ! ભંગીની નાત ભેળી થઈ છે, કેમ? એ હડતાલ આકરી પડે છે. તમારી હડતાલ બહુ આકરી પડે છે, તો પહેલા કાળમાં તેની હડતાલનું શું પૂછવું ? એવી સ્થિતિમાં હડતાળ પડે તો શું ? મને જવા દે, અરે કેમ? પંચ ભેળું થયું છે. શા માટે? ઠરાવ કરવા, શાને ઠરાવ? પાદશાહને ત્યાં સવારે વાળવા ન આવવું. પાદશાહનું મેં જુએ તો ફાંસીએ જાય, કેમ આજ ફાંસી દીધી છે તેથી. તો મેરા મુખ બુરા કે? આપ જ કહો છે. સવારમાં આપનું મુખ જોયું તો ફાંસી મલી. તરત ફાંસી માફ કરી. કહેવાનું તત્વ એ છે કે, ભંગીનું મુખ દેખવાથી પાદશાહને થવાનું હતું તે થતું, પણ ભંગીનું ભૂંડું થયું. વગર નિમિત્તે નાગ પણ કરડતા નથી :
કાળાનાગનો ડખ પડે તો ઝેર ચડે, આપણે દૃષ્ટિમાં ઝેરવાળા છીએ. આંખમાં આપણને ઝેર છે. કાળો નાગ પણ કરડે ભંડે, કેઈને ખોળી ખેતી કરડતો નથી. નિમિત્ત મલ્યા કરડે છે. ચંપાય, હડફેટમાં આવે તો કરડે છે, કારણ મધ્યે કરડે તો અધમ ગણીએ, આપણે કારણ મલ્યા કોળે ચડ્યા તો શાના ડાહ્યા? કારણ મલ્યા ક્રોધે ન ચઢીએ તો ડાહ્યા. વગર કારણે કેધે ચઢી કાળો નાગ પણ કરડવા દેતો નથી, પણ કારણ મલ્યા કરડે છે. હમેશાં જેના હાથમાં જે ઓજાર હોય તેનો તે ઉપયોગ કરે. નાનો છોકરે મા ઉપર ધે ચઢે તો બચકું ભરે, વલુરા ભરે, જેની પાસે જે ઓજાર, ગાય, ભેંસ પાસે શીંગડું કે લાત ઓજાર, રોષે ચડે ત્યારે બચ્ચાને શીંગડું કે લાત મારે છે. બાળક મરી જશે તેને વિચાર એને નથી, એને તો માત્ર વિચાર એટલો કે મને અડપલું કેમ કર્યું? તેમ આ સર્પ, એને પણ રીસ