________________
પ્રવચન ૩૮ મું
૩૫૫
પચ્ચકખાણમાં વધારે લાભથી ચૂકે, બેઈમાન બનો, કાયદાપૂર્વકની મગજમાં છૂટ રાખી હોવાથી વધારે લાભ મેળવે, બેઈમાન નહીં બને, કાયદાના પચ્ચકખાણમાં બારી છે, સર્વ સમાધિપ્રત્યયિક મનના પચ્ચકખાણ કહેનારા મૃષાવાદીને મુગટ છે, કાયદા સિવાય જે પચ્ચક્ખાણ લેનારા તે પોતાની જિંદગીની સત્તા નહીં રાખનાર, વીલ કરવામાં વહી જતા મારી હૈયાતી બહાર મૂડી આપી ગુલામ નહીં બને. કાયદાથી વીલ કરનારો મૂડી આપી ગુલામ નહીં બને. તેમ સર્વજ્ઞના હિસાબે પચ્ચકખાણ કરનાર સપડાશે નહીં, મન માંકડાને તમને ભરોસે છે ? મૌકડાને પાંજરામાં ઘાલીએ તો, ૧૭૯૦ ભુક્કા મારે, તેમ પચ્ચખાણના પાંજરામાં પૂરીએ તે પણ, કોડાકોડ સાગરેપમ ઊભા કરનારે, ભરોસાનું પાત્ર બન્યું નથી. શાસનની આજ્ઞાને અણભરોસો, દસ્તાવેજ ખોટો અને બોલું છું તે સાચું, તે કોણ માનશે? ગાડાનું પૈડું ફરે તેમ બોલ ફરે તેની કિંમત કેટલી ? મન-માંકડું સાચું ને સર્વનું વચન વ્યર્થ ગણનારની કીમત કઈ ? સર્વજ્ઞના વચને વિસરાય છે. બાઈઓ કરતા બેવકૂફ :
કેટલાક એમ કહેતા હોય છે કે કદી કઈ પ્રસંગ બને તે ? તે પરણનારી એ ભૂલ કરી કે જિંદગી સુધી તારી સાથે બંધાઈ વખતે તું
કે ન જીભે તો ? મહાનુભાવ ! વિચારી લે, પરણનારીએ પ્રાણના ભોગે પ્રતિજ્ઞા કરી, ચોરીમાં રંડાપ, તે પણ મારું જીવન એને અર્પણ, એણે આપણું મરણને અંગે વિચાર ન કર્યો, તે આપણે બાઈએ કરતા બેવકુફ. બાયડી જાત એ પણ જે થશે તે ખરૂં! તે હિંમત રાખી જીવન અર્પણ કરી શકી તે અવિચળ શાસનને માટે ભેગ–ત્યાગ કરે તેટલું કરી શકતો નથી ? મરદ શી રીતનો ? કઈક વખત રાંડે રાંડનાં રોદણાં કરે કે મારે કેમ વર્તવું તે મારા ધ્યાનમાં છે, આ નિર્માલ્યપણું છે. અબળા જાત નિર્માલ્ય પણું ન દેખાડે તે જગો પર આપણે નિર્માલ્યપણુ દેખાડીએ કે કોણ જાણે કયે વખત આવે, હવે કેઈક કહે કે પ્રતિજ્ઞા લઈએ પણ તૂટી જાય તો ? આકરું લાગશે, પણ ચમકશે નહીં પચ્ચકખાણ ન લે તે પાપી, તેડે તે મહાપાપી તે કયારે બેલાય?
ભાગીદારી કરતા જિંદગી સુધી ગુટવાની નથી તે ભરસો છે? છતાં ભાગીદારી કરાય છે, મુનીમને બેઅદબીથી ન કાઢો તે ધારણાથી