________________
પ્રવચન ૩૮ મું
૩૫૩ તેવાઓનો કરેલો કાયદો “ નથી માનતો” કહો તે ગુન્હેગાર, ફોજદારી ગુન્હો, દીવાની નહીં. કેડ રૂપીઆ લીધા હોય ને ન આપે તે દીવાની, સેગન ન લે તે ફેજદારી, તેમ સત્તર વાપસ્થાનક છેડે અને પચ્ચક્ખાણની જરૂર નથી એમ કહે તો મિથ્યાત્વી, કોડ આજ લ્યો ને કાલથી આપવા કહે તો દીવાની, સોગદ નથી ખાતા તે ફોજદારી, કોડ રૂપીઆ ગુન્હો જે નથી બન્યું તે ગુન્હો સોગદ ન લેવાથી બને છે. તેમ સત્તર પાપસ્થાનક ન છોડવાથી જે ગુન્હેગાર તેના કરતાં “પચ્ચક્ખાણની જરૂર નથી.” એમ કહો તે મોટા ગુન્હેગાર-મિથ્યાત્વી. હવે એમ કહે કે, પચ્ચખાણનું જ્ઞાન નથી તો કાંટા, છરા, ચપુ, તરવાર, ઝેર, સાપ, વીંછી, એ બધામાં જ્ઞાન ન હોય અને તેના ઉપર પગ મૂકો તે ન વાગે કે કરડે? જ્ઞાન નથી એ બચાવ ચાલતું નથી. તેના સ્વભાવે તમારા જ્ઞાન વગરની દશામાં કામ કરે છે. તરવાર વાગતા, વીંછી કરડતા, કોઈ દિવસ ખામોશ કરતું નથી આ મને જાણે તો નુકશાન કરૂં, ન જાણે તો ન કરૂ-એમ ખામોશ ખાય છે? રેગ તમને કહીને આવે છે કે કેમ ? તમારા શરીરમાં રોગો જાણપણું કરીને આવતા નથી. તે કમ સગુ લાગતું હશે કે, જાણે જ કર્મ આવે ને કહીને આવે કેમ? આ અવિરતિનો સ્વભાવ કર્મ લગાડવાનો છે. તેમાં નથી જાણતો તે બચાવ કામ ન લાગે. એકેનિદ્ર કશું જાણતા નથી તેથી કર્મથી બચી જતા નથી. સૂફમએકેન્દ્રિય પચ્ચકખાણ કે અપચ્ચકખાણ, સાંભળતા કે જાણતા નથી, તે કર્મની કહ્યું પણ ન લાગવી જોઈએ, તેઓ જ્ઞાનની લાયકાત વગરના . તમે તો લાયકાતવાળા છો પણ એ રસ્તે ઉતર્યા નથી.
પાટીયું વાંચ્યા વગર સાહેબના મહેલમાં પેસી જવ. દેખ્યા વગર પેસી જાવ તે બે ઇંડિકા વધારે ખાવ, તમને અવિરતિ ને વિરતિ જાણવાની લાયકાત છે કે નહિં? જણાવનાર ગુરુઓ છે કે નહિ ? છતાં જાણે નહીં ને અમને કાંઈ નહીં, આ બચાવ કોની આગળ? તેમ અહીં તમને વિરતિ, અવિરતિ જાણવાની તાકાત જણાવવાનો પ્રવાહ તીર્થકર મહારાજે ચલાવ્યું. જણાવવા માટે ગુરુએ રોક્યા છતાં પણ અવિરતિ તરફે લક્ષ્ય જ ગયું નથી. અમે જાણીએ નહીં તો અમને કર્મબંધન કેમ થાય? આ બચાવ કામ ન લાગે. વિરતિ–અવિરતિનું સ્વરૂપ જણાવવા માટે વાણીરૂપ ગંગાને પ્રવાહ વહેવડાવ્યા છે, જણાવવા માટે કાંઠે
૨ ૩