________________
૩૫૨
આગમ દ્વારક પ્રવચન શ્રેણી અને વેગ એ ચાર આત્માના ગુમડાં છે. તેમાં રસી તરીકે કર્મબંધ રહેવાને. એક જ રસ્તે, ઉપરની રસી કાપી નાખે, અંદર પાવડર નાખી જંતુ બાળી નાખે તે નવી રસી ન થાય, સ્થિતિ કાપવા તરીકે સંવર, કાષ્ટિક તરીકે નિર્જર, તેને ઉપયોગ કરવામાં આવે ત્યારે જ કર્મબંધનથી બચી શકે, રસી ન ભરૂં, એમ ધારવાથી રસી આવતી અટકતી નથી. વિકાર આપોઆપ બનાવશે. તેમ જે કર્મો તેથી થતા વિકારો તારે કરવા પડતા નથી, સ્વાભાવિક થાય છે. અહીં વિરતિસંવરરૂપી ઓપરેશન કરી સત્તામાં રહેલા કર્મો તેડવા માટે તપસ્યા, નિર્જરા, આ સાધને સૂક્ષ્મએકેન્દ્રિયને ન હોવાથી અનાદિ કાળથી સૂક્ષ્મએકેન્દ્રિયમાં રખડ્યા કરે છે, અવિરતિને લીધે જ કર્મોથી બિચારા બંધાઈ રહ્યા છે. અકામ નિર્જરા વધારે કરે ને કર્મબંધન ઓછા કરે તે આપોઆપ ઊંચે આવે
પ્રતિજ્ઞા ન કરે તો ટીપાઈ જશે
સામાન્ય કૂતરા, ગાય, બળદમાં બે પ્રકાર દેખીએ છીએ, સ્વાભાવિક આવેશ, કરડવું તે ઓછામાં હોય, કેઈકમાં અધિક હેય, જેમ જાનવરનું દષ્ટાંત તેમ મનુષ્યમાં ત્યાંના જીવ વિશેષ છે. આ સ્વાભાવિક આવેશ હોય, કર્મબંધ ઓછી હોય તે ઊંચો આવી જાય. જિનેશ્વર અને તેના વચને જેને માનવા છે. જીવવિચાર ભણેલાને ચૌદ ભેદ માનવા છે, તેને અવિરતિથી કર્મબંધ છે એ માન્યા સિવાય છૂટકે નથી, ન કરવું માત્ર કરમથી છોડાવનાર છે તેમ નહીં, ન કરવામાં પચ્ચકખાણ ન લેવાનું કારણ? કહો અમે પચ્ચકખાણની જરૂર દેખતા નથી. કાંતે પચ્ચક્ખાણ કરવું જરૂરી નથીએમ ધારણ હોય. આમ હોય તે સાક્ષી પૂરવા પાંજરામાં ગે. પછી કહે મારે ગદ લેવાની જરૂર નથી તે શું થાય ? જે કેસ સાક્ષીને હોય તે કેસ કરાણે રહે ને પ્રતિજ્ઞા કરવા ના પાડી તેને સ્વતંત્ર કેસ ચાલે. છ મહિના ટીપાઈ જાય, તેમ સર્વજ્ઞ મહારાજે નકકી કર્યું કે પ્રતિજ્ઞા કરવાની જરૂર છે, તે પ્રતિજ્ઞા ન કરે તે ટીપાઈ જાવ, અમુક સભા કાયદો કરે, ધારાસભા કાયદો કરે, જ્ઞાનીની અપેક્ષાએ તેઓ તુરીયા જમાલીયા જેવા છે, કાયદા એટલા અપૂરણ કે કાયદાની સુધારાની ચિઓ, ચિડવી પડી છે, એટલી અપૂરતા. તે અપૂરણ જ્ઞાનવાલા