________________
૩૫૦
આગોદ્ધારક પ્રવચન શ્રેણી પરમેશ્વરને માને છે? પારકું વચન ઘરમાં ઘાલી દીધું છે. કહેણી, રહેણી પારકા વ્યવહાર એવા ઘરમાં ઘાલી દીધા છે કે, તમારા અનિષ્ટ પ્રસંગે જેને અંગે રોદણાં રડવામાં આવે છે, કાળજા કંપે એવા કાર્યો પરમેશ્વરના ઘરના કહી ઘો છો.
સુક્ષ્મ એકેન્દ્રિય જીવે પાપ ન કરવા છતાં કેમ પાપથી બંધાય છે? :
અહીં સૂક્ષ્મ એકેન્દ્રિય માટે વિચારીએ, તે કઈ પણ જીવની હિંસા કરતા નથી, કોઈ જીવ એને મારી શકતા નથી, જેથી બીજાને પણ હિંસાનું કારણ બનતા નથી. આવા છે જગતમાં જોયા નહીં જડે, જેને અનાદિકાળથી બોલવું નથી, વચન એગ નથી. મૂંગાને સાક્ષીમાં ઉભો રાખીએ તે પછી, ન બોલે તે, અગર આપણે બહાર કહીએ કે, મૂંગે છે ને સાક્ષી પૂરી ગયે, શું જોઈને કહે છે? આ બીચારા યાવત્ અનાદિ કાળના મૂંગા. તેને મૃષાવાદનું પાપ લાગ્યું કયાંથી? નથી હિંસાનું પાપ, નથી જૂઠાનું પાપ, તે ચોરીનું પાપ હોય જ ક્યાંથી? તેને ગ્રહણ કરવા લાયક કે ધારણ કરવા લાયક ચીજ નથી, સ્થાવર ચીજ કેઈ ઉઠાવી લઈ જતું નથી. ધારણીય અને જંગમ મિલક્તની તેમને ચેરી હોતી નથી, સૂક્ષ્મ એકેન્દ્રિયને ગ્રહણ કરવા લાયક કે ધારણ કરવા લાયક કઈ ચીજ નથી. સર્વ ચોરી કરતા નથી, તેમ મૈથુનને અને તેમને એ બાબતની કલ્પના નથી, પરિગ્રહમાં દુનીયામાં ગણાતી સચિત્ત, અચિત્ત કે મીશ્ર કઈ ચીજ લેવી નથી, તે ઉત્કૃષ્ટ પંચમહાતપાલક. અનાદિકાળથી રખડી કેમ રહ્યા છે? શાથી? જે જેન સિધાંત માન હોય અને વસ્તુ સ્થિતિ સારી રીતે સમજવી હોય તે તે હિંસાદિક નથી કરતાં તે પણ તેના કર્મોથી બંધાય છે. જે કર્મો ન બંધાતા હોય તે એકેન્દ્રિયમાં શાથી રખડ્યા? જો તેઓ સિદ્ધ થઈ જાય તે ત્રસજીવો બાકી રહે કેટલા? કિયાથી કર્મ નહીં પણ અવિરતિથી કર્મ, વિરતિ ન કરી એટલે કર્મ લાગી જાય, કાયદામાં અજ્ઞાનપણું એ બચાવ નથી, ખૂન કરીને અજ્ઞાન હત, કાયદે જાણ ન હતું, તે બચાવ નથી, બાળકને રેગ મરણને બચાવ નથી, કરમને અને બાળકપણું ચાલતું નથી. કર્મના ઉદયને અગે બાળકપણાને બચાવ ન ચાલે તે, બંધને અંગે શાને ચાલે?