________________
પ્રવચન ૩૮ મુ
૩૪૯
ગતિ કરે છે. આ સ્થૂલટષ્ટિમાં, પુગલનું સૂક્ષ્મપણું વ્યાધાત વગરનું દેખી શકીએ છીએ તે સૂક્ષ્મ એકેન્દ્રિય વ્યાઘાત વગરના હૈાય તેમાં હરક્ત નથી. આ વાત કરતાં નવી વાત જણાશે.
જ્ઞાનપૂર્વક હિંસા વન તે અહિંસા
ધન હિંસા ન કરવાથી કે નિવથી ? જે હિંસા ન કરવી તે ધર્મ લઈએ, તે જગતભરમાં ખરામાં ખરા ઉત્કૃષ્ટ સૂક્ષ્મએકેન્દ્રિય સિવાય હિંસા ન કરવારૂપ ધર્મ બીજાને હાય નહીં. ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪મે ગુણસ્થાનકે ગએલાને શરીરથી જીવની વિરાધના થાય, પડેલા જીવના શરીરથી, વાયરાથી પણ હિંસા થાય છે. ત્યાં તેમનું બનાવેલુ શરીર એકલી હિંસાનું કારણ બને છે. હિંસા કરનાર અને નહિં, હિંસા થાય નહીં, તે મનુષ્યપણામાં અશકય કહીએ તે ચાલે, હિંસાને ત્યાં સંભવ જ નહિ, તે પૂરા દયાળુ. દયાળુ દયા ધર્મના ડકા અજાવનાર ખરેખર સૂક્ષ્મએકેન્દ્રિયા. બાકીના બધા બાદર એકેન્દ્રિય. એઈંદ્રિય યાવત્ સર્યાગી, અયેાગી સુધી આવે તે પણ હિંસાને અસભવ નથી, હિંસાનું કારણ પાતે અને છે. અગર ખીજને હિંસાનું કારણ પેાતે અને, પેતે હિંસા કરે નહીં, ખીજાને પાપનું કારણ બને નહીં, તેવું માત્ર સૂક્ષ્મ એકેન્દ્રિયમાં જ છે. હવે જો હિસા ન કરવી તેટલા માત્રમાં ધર્મ ગણીએ તેા ધર્મના ધેરી સૂક્ષ્મ એકેન્દ્રિયે! માનવા પડે. ક્દાચ કહેશે કે એને જ્ઞાન ક્યાં છે ? હવે હિંસા ન કરવી તેટલા માત્રનું નામ ધર્મ નહીં, પણ જ્ઞાનથી આગળ આગળ વધેલે હાવા જોઈએ. ચૌદ ગુણુઠાણાવાલા કરતાં સૂક્ષ્મ એકેન્દ્રિય વહેલા મોક્ષે જાત. કયારે ? જો હિંસા ન કરવી એટલા માત્રમાં ધર્મ ગણીએ તે, પણ જ્ઞાન નહીં હાવાને લીધે એની એ હિંસારહિત– પણાની સ્થિતિ રદ ગણીએ છીએ. તેા કબંધ નહીં ને ? જો તેમ હતે તેા વેલા મેક્ષે ચાલ્યા જાતને. ‘જ્ઞાનપૂર્વક વધનું વવું તે અહિંસા ગણી છે.’ ‘ જ્ઞાન પૂર્વક ન હોય તે, અહિંસા છતાં હિંસા છે,' એ વાત જૈન-મગજવાળાને પણ ઠસવી મુશ્કેલ છે. આપણે માનીએ છીએ જૈનધર્મ પણ ખેલવાની, રહેણીકરણી તે ખીજા મતની આગળ આવીને ઊભી રહે છે. પરમેશ્વરને ગમ્યું તે ખરૂ? બીજાએ જે કહેણી ખેલે છે, આપણે કેટલાક રીવાજ ખીજાનેા ઘાલી દીધા છે. વિચારો કે તમે તેવા