________________
૩૪૮
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
પ્રવચન ૩૮મું
૧૯૯૦ શ્રાવણ વદી ૧, શનિવાર, મહેસાણા.
શાસ્ત્રકાર મહારાજા શ્રીશાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં જણાવી ગયા કે આ સંસારસમુદ્ર અનાદિ અનંત હોવાથી તેમાં આ જીવ અનાઢિથી રઝળે છે. તેમાં મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ હતી. તેમાં જોઈ ગયા કે યેાગની, જ્ઞાનની અને શકિતની સ્થિતિ વિચારી, સુમએકેન્દ્રિયમાં કાયયેાગની શી સ્થિતિ હતી ? અનંતા જીવેા વચ્ચે એક આંગળના અસંખ્યાતમાં ભાગનુ શરીર હતુ. હવે આવા નાના શરીરમાં અનંત વા હોવાથી એક જીવનું સ્વતંત્ર શરીર લઇએ તો ભાગ શાના આવે ? તેમ સ્પર્શે ઇંદ્રિયને માત્ર સૂક્ષ્મવિષય, સૂક્ષ્મ એકેન્દ્રિય એવી સ્થિતિના છે કે ન પોતે કેાઈની હિંસા કરે, ન કેાઈની હિંસાનું કારણ પાતે અને, જગતમાં મેાટા જીવા બીજાની હિંસા કરે અને તેથી પાતે કથી લેપાય, સૂક્ષ્મ એકેન્દ્રિય જીવા ન કેાઈની હિંસામાં આવે, ન કેાઈ એની હિંસા કરે, તે કે સૂક્ષ્મ હાવાથી બાદર કરતાં સૂક્ષ્મ વધારે મરવા જોઈએ, પણ તે હિંસાના વિષયમાં ન આવે, પણ ખદર જોગવાળાને સૂક્ષ્મ જોગવાળા એવાં બારીક છે કે માદરના છિદ્રોમાં ખારાબાર પસાર થઈ ચાલ્યા જાય છે.
પુદ્ગલનું વ્યાઘાત વગરનું સૂક્ષ્મપણુ
અજવાળા વચ્ચે કાચ મૂકીએ તેા તેજના પુદ્દગલે કાચને શક્તા નથી ને કાચ તેજના પુદ્ગલને રાકતા નથી, કાઈ કાઈને અથડામણુ નહીં, કારણ તેજના પુદ્ગલા ઘણા બારીક છે. તેજના પુદ્ગલા ખારીક હાવાથી તેજના અને કાચના પુગલના વ્યાઘાત થતા નથી, માટીના ઘડામાં ખળખળતુ પાણી નાખીએ ને બધ કરીએ તેા વરાળ માટીમાંથી બહાર નીકળે છે, કહેા વરાળ ખારીક છે, ન ઘડાથી રાકાઈ, ઘડો તેને રાનાર નહીં, સામે કાઈ પણ ગરમ ચીજ ભરી હેાય તે બહાર ગરમી આવે, ગરમીને ધાતુનું ઠામ રાકનું નથી, તેજ, કાચ, વરાળ અને ઘડાની સ્થિતિ વિચારીશું તે ખારીક ચીજ સ્થૂળથી રકાતી નથી. તેજ વરાળ કે ગરમી મજબૂત રીતે પણ રાકી શકાતા નથી, સ્વતંત્ર