________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી આગ્રહ કરીને ફેર આવ્યો ત્યારે કહ્યું કે, માલમત્તા રહેતી હોય તેમાં રાખે. ત્યાં રાખ્યું. તિજોરીમાં મેલ્યું તો ઉઘાડતા સાથે ડૂચે જાણીને કોઈ ફેંકી દેશે. શેઠ તમને વારંવાર તકલીફ આપવી પડે છે. અમારે જીવ એનામાં જ છે, ત્રાપડું શીવડાવી ફકીરનું નામ લખાવ્યું ને મેલી ગયો, પેલે વહાણમાં બેસીને ગયે, શેઠને વિચાર થયે કે આટલું બધું શું ? એારડામાં તીજોરીમાં મૂકો, શીલ કરા વગેરે શું? માન ન માન પણ લબા નથી. ખેલ્યું તો અંદરથી હીરો નીકળે. જગતમાં નોકર હોય પણ ચોરીમાં ગુંજાશ રૂપીઆ બે રૂપીઆની, શેઠ બે પાંચ હજારની શાહકારી રાખે, પણ લાખમાં દાનત બગાડે. સીપાઈ પાવલાની લાંચ લે, મોટા અધિકારી ૫૦ હજાર લાખ લાંચ લે, જે અધિકારી તેવી લાંચ, નીચે ઈમાનદારી રહી. હજારોની ઈમાનદારી હતી તે અહીં ગૂમ. શેઠે શું કર્યું? પ્રાચીન કાળમાં રેડામાં ન રાખે. દાટી રાખે, ઘરબાર મેટા ન વસાવે. ઘર તદન સામાન્ય રાખે, મોતીશા શેઠના ખંભાતમાં ઘર કેવા હતા ? માટે શેઠ પણ મકાન સામાન્ય રાખે માલ કેર, ઘરને લાઈ લગાડી દીધી. છ મહિને ફકીર શેઠનું ઘર પૂછતો આવ્ય, શેઠ સાહેબ ! ભાઈ ઘર જલ ગયા, તુમેરા હોતા કયા? જે હતા તે જલ ગયા. પેલા ફકીરને તો જે વિચાર વાયુ થયું કે ગાંડ થઈ ગયે. “એ શેઠજીએ જલા દીયા એ શેઠજીએ જલા દીયા. તેની દાદ કેઈ સાંભળે નહીં, ચાર મહિના થયા એટલે મરી ગયે, એટલે શેઠજીએ દેખ્યું કે દાદ લેનારો ગ. આ જગો પર પંચાવન વરસની શેઠની ઉંમર થઈ છે. છોકરું એકે પાછળ નથી, છોકરું હૈયું કાંઈ નથી, માત્ર તો અને તી બે જ, છે. નિર્વાહનું બાનું છે, નિર્વાહમાં બેને શે વધે હતો? કહે લાભ સંજ્ઞાએ કાર્યો કરવા છે ને નિર્વાહ લેભના નામે કરે છે, જેટલા પિષાક નથી મળતા નિર્માલ્ય છે તો એવા સંઘરીને શું કરવા છે, લાખ ચાર્યા તે ફાવ્યા, તેમાં બાઈને ગર્ભ રહ્યો, અરે શેઠજી કહે કે હું ભાગ્યશાળી, પુન્યને પાર નથી, લાખની રકમ મળી, લંટ મળી, અને લાડકણા મલ્ય, શેઠ હર્ષઘેલા થાય છે, ત્યાં લોભને લજવાવી લખલૂંટ ખરચ કરવા મંડી ગયે. મુનીમે દેખ્યું કે માન ન માન દાળમાં કાળું છે. મુનિમે ચેપડે ન બનાવ્યું. હીરાના પૈસા જમે કરી જે ખરચ થાય; જન્મ, નિશાળ, માસ્તરને, બધો ખરચ ઉધારમાં