________________
૩૫૪
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી ગુરૂઓને ઊભા રાખ્યા છે. પાટીયાથી અજાણ ન બને. તેમ વિરતિ કરવાની જરૂર, અવિરતિ ટાળવાની જરૂર. આ માન્યતા રાખી, બને તેટલી વિરતિ કરો. વિરતિ કરવાની જરૂર નથી એ માનવું, બોલવું તે ગુન્હેગારી છે. શું આમાં લખેલા પ્રમાણે બોલ્યા એટલે જ પચ્ચકખાણ? મનથી ધારી લીધું તે બસ. એમ નહિં સૂત્ર બોલવું જોઈએ. “અભિગ્ગહ પચ્ચકખાણું પચ્ચકખાઈ બોલે તે જ પચ્ચકખાણ, મહાનુભાવ ! ઘર દે છે, લે છે, એમાં રાજ્યના કાયદા પ્રમાણે દસ્તાવેજની જરૂર પડતી નથી ને મોંઢે આપ્યું ને લીધું કેમ નથી ચાલતું? કોર્ટમાં મેજીસ્ટ્રેટ પાસે ફરીયાદ કરી આવ. મારા ફલાણુ પાસે આટલા લેણું છે. ફોજદારીમાં દિવાનીમાં હુકમનામામાં કાયદા પ્રમાણે અરજી જોઈએ અને અવિરતિથી બચવા માટે આ કાયદાની જરૂર નહીં, મરજી કામ લગાવે છે. કેયડાવાળાને કાયદે કબૂલ. ભાગી જવામાં પાપ લાગશે તેથી નથી લેતા તે ન લેવામાં પાપ નહીંને? મફત અરજી લેતા નથી. ટાંપ લેવો પડે છે. સીધા દૂધ ન પીશે તે વાંકા મૃતર પીશે.
કોરટના કાયદા કબૂલ અને સર્વજ્ઞ મહારાજ તારા આત્માના ફાયદા માટે કાયદે સમજાવે, તે કહેવો લાગે છે. આ જીવ કહે છે તે, કહેવત કડવી લાગે છે. “સીધા રહી દૂધ નહીં પીએ અને વાંકા રહી મૂતર પશે”.કેયડાના કડપથી કુંકા કાઢી કરગરીએ,આ કબૂલ કરીએ પણ સર્વાના સીધા કાયદાને કબૂલતા નથી. આ જીવ સીધો રહી દૂધ નથી પીતે, આ કાયદો કર્યો શા માટે ? મૃષાવાદના મુંગા મનથી પચ્ચક્ખાણ કહેનારા તે મનથી રાત્રિભોજન ત્યાગ કરનાર રસ્તામાં જતા હોય, કદઈની દુકાનમાંથી છાંટા ઉડી પડ્યો છે તેનું ભાંગ્યું, આનું રહ્યું, પચ્ચક્ખાણનો કાયદો કર્યો તેમાં અનુપયોગ, સહસાકાર, બારણા રાખ્યા છે. એકે વીલ કર્યું કે અત્યારથી અમલ. એકે જીદગી પછી અમલ, તેમાં ફેરક ખરે? અત્યારથી અમલ કર્યો તેના હાથ-પગ બંધાઈ ગયા. અત્યારથી કહેનારો વીલની કલમ પણ ફેરવી શકતો નથી. તેમ મનથી પચ્ચક્ખાણ કરનાર અત્યારથી વીલવાળા છે, મારી જિંદગી પછી અમલ થાય તેમ લખનાર જિંદગી સુધી છૂટ છે. તેમ અનુપયોગે કંઈ થઈ જાય તે છૂટ, પચ્ચખાણ ન ભાગ્યું અને મનવાળાનું પચ્ચક્ખાણ ભાગ્યું. વધારે લાભનું કારણ છે, મનના પચ્ચકખાણમાં છૂટ છે જ નહીં, વધારે લાભમાં છૂટ રાખી છે, મનના