________________
પ્રવચન ૩૭ મું
૩૪૫ મારવા તૈયાર ન થાય, પિતાને મરવું ન પડત. હવે મયે જ છુટકે. થાય, તેમ આ જીવ માયા કરતો પિતાને જ ઠગે છે, કપટથી બીજાને ઠગનાર, ખરેખર રીતિએ પોતાને જ ઠગે છે. મીયાં ચેરે મુઠી મુઠી, અલ્લા ઉપાડે ઉંટે, એક દષ્ટાંત ધ્યાનમાં રાખો.
શેઠના લોભનું પરિણામ :
એક ફકીર હતો. ખાનદાન કુળને હતો, છતાં ફકીર થવાનું મન થયું. બીજી બાજુ ખાનદાનીમાંથી લોભ ન છૂટયે, શું કરવું ? ફકીરી લેવી છે, લેભ છૂટતો નથી, આમ ત્યાગી થાય અને નિગ્રંથ બને એવા વીલે કરે, ટ્રસ્ટ કરે, લગવડ છૂટે નહીં. શું કર્યું? એના એ જ લૂગડાં પલટ્યા, મનની સ્થિતિ પલટાઈ નથી, જે વખતે બનશે તે ખરું? કંઈક તો ભરોસે રાખો ! સહન કરવાની સ્થિતિએ નીકળે લપેટાએ રાખે સાવર્સ કો કારીયા પટaણાનિ કહો, અર્લી ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ કરવાનું બેલે અને એકવિધતુંએ ઠેકાણું ન હોય, ફકીરે ઘર ત્યાગ કર્યું, ખાનગી મૂડીમાંથી લાખ રૂપિયાને હીરો જોડે લઈ લીધે. ફકીર થયો પણ ફિકર જોડે લીધી, હીરે જોડે લઈ ફરે છે, કેઈ વખત વિચાર થયો કે હઝ પઢી આવું, વચમાં દરિયામાં કેઈ ડહાડા વહાણમાં બેસવાનું, વખતે નવું જૂનું થયું તો તે માટે આ હીરો કોઈકને ત્યાં મેલું, આવીશ ત્યારે લઈશ. ગામમાં તપાસ કરી. બે મહિના ફરી તપાસ કરી કે શાહુકાર કેણ છે ? એકાંતમાં આપ્યું હોય તો રતીભાર ફેરફાર ન થાય, કેઈ શેઠને ત્યાં મૂકવાનું નકકી કર્યું. ચાંદડીએ હીરો બાંધી ઉપર ધોતીયું લપેટાવ્યું, હજ પઢવા જવું છે, આ ઉપાધિ સાથે કયાં રાખું માટે આ સાચવજે. તમે ભલે જાવ, ભલે અહીં મેલી જાવ. આવો ત્યારે લઈ જજે. હીરે મેલીને ઉતર્યો, વિચાર થયો કે શેઠ લબાચે ગણે છે, તેથી કદાચ બહારને બહાર રાખશે, કેઈ ઉપાડી જશે તો બે નવાં દેતીયા આપશે, લબાચ ગણી એ પેટે શેઠ કદી બે ધોતીયા આપશે ? ઠેકાણે મૂકે, ગરીબ કોઈ લઈ જાય તો, એમ કહી ઓરડામાં મેલાવ્યું, વિચાર થયો, વાસીદુ વાળશે તે વખતે નકર ચાકર ઉપાડી જશે. માટે તિજોરીના ઓરડામાં મૂકાવું. તેમ ધારી ફેર આવી કીધું તો તીજોરીના ઓરડામાં લબાચા શા મૂકવા છે? તોપણ