________________
પ્રવચન ૩૬મું
૩૩૩
ખુશીથી કર્યાં કર. મારે ત્યાંથી કંઈ લઈ જવાય તેવું નથી. તેથી નિર્ભય, તેમ જે નિગોદીયા, ખારીક એકેન્દ્રિય જીવા જે જગતમાં વ્યાપી રહેલા નિગેદો, તેવાની ચેતના એટલી ઓછી છે જેથી તેના ઉપર કાઈ હલ્લે ચાલી શકતા નથી, ક હલ્લેા લાવે તે પણ તેને ખાવી શકે નહિ. મધ્યાન્હ ચાહે જેટલા વાદળા આવે, આખા જગતના વાદળા એકઠા થાય તા પણ અમાવાસ્યાની મધ્યરાત્રિ અને મધ્યાહ્નના વાદળાવાળા દિવસ, પણ દિવસ અને રાત્રી વિભાગને ખધ કરી શતા નથી. તેમ સમા એકેન્દ્રિયની આછામાં ઓછી શક્તિને કમ દખાવી શકતા નથી તેથી નિર્ભય, એથી નિત્ય એ દશામાં રહી શકે, કાં તા જગતશેખર. સિદ્ધદ્દશા પામેલાને આત્માની એવી નિર્માંળતા છે કે કર્મ વળગે જ નહીં. કમજોર ચલાવી ન શકે તે નિત્ય વ્યવહારમાં નિલય એ, નાગેા કાં તે નગીને, એ નિય, તેમ અહીં સૂક્ષ્મ એકેન્દ્રિય એ હણાય નહીં તેવા. ચૈતન્યશક્તિ ઓછી થાય નહીં. કાંતા સિદ્ધ મહારાજા, બાકીના બધામાં અનિત્યપણું, ખીજામાં નિત્યપણુ· નહીં. પ્રથમ આ જીવ દરિદ્રશેખરમાં હતા, તેમાંથી ચડ્યો, હવે વિચારે, તે સાધને શક્તિએ અને જ્ઞાને કેવા ચડ્યો ? આટલી શક્તિએ, સાધને અને આટલા જ્ઞાને ચઢ્યો. આવી સ્થિતિએ આવેલા કા કર્યાં વગર પછડાઈ ગયા તા થવાનું શું ? જેમ દરિદ્રશેખર વખતે પહેરવાના લૂગડાં, ખાવાને અનાજ નહીં, રહેવાને ઘર નહીં, તેમ જે વખતે નિગેાદમાં હતા ત્યારે આંગળના અસ`ખ્યાતમાં ભાગ જેટલું શરીર, પ્રાચીનકાળમાં એ અસખ્યાતમા ભાગ ગપ લાગતી, તેથી શાઈમા, તાંદલા ચીજ ખારીક ગણાવી હતી. અહી' અસ ખ્યાતમે ભાગ આંગળને ક્યો છે, પ્રાચીનકાળમાં હાંસી ગણાતી પણ આજે એ દશા રહી નથી.
નાયંતરગતે માનૌ, સૂર્ય ઉત્ક્રય થાય, જાળીમાંથી તે જ આવે, તે વખતે જે રજØ ઉડે તેને ત્રીશમા ભાગ તે પરમાણુ, પરમાણુને દરેક મતે એક સરખા ખૂલ્યા છે, એકના બે ભાગ ન થાય તે પરમાણુ, પરમ-અણુ=ત્રીશમા ભાગ. પરમાણુ આવતા હતા ત્યારે. શાઈમાં તાંઢેલા ઘટના કરાતા પણુ આજકાલ ખારીકમાં ખારીક રજકણુ માઈસ્ક્રાપથી, કરોડો ટકા ગણી શકા છે. એક ઔસની થીએરી, ઈથરની થીએરી છેાડી. એટેન્સની થીએરી વિચારીએ તે એ કોડ