________________
૩૩૨
આગમ દ્વારક પ્રવચન શ્રેણી એડચણ શી? તેમ ૧-૨-૩-૪ ધારણમાં પાસ થયા, પછી પમાં નાપાસ થયે ૫ણ ૧ લામાં તે નહીં જાયને? તેમ મનુષ્ય થયા તે દેવલોકમાં ન જઈએ પણ નિગદમાં તે ન જઈએ ! અરે અત્યારે ગેખ્યું છે, કીટ થયું છે. બપોરના ભૂલી જઈએ છીએ, બારીખ થએલા ને હોંશીયાર વકીલે ધપા મારી દે છે. આ જીવની બારીક થીયરીમાં આવા દ્રષ્ટાંત ઘુસાડવા તે નકામા છે. વસ્તુ એ છે કે જેવાં કર્મ કરે તેવા ભવાંતરે પ્રાપ્ત થવાના. જીવનું કોઈ પણ શરીર, કુળ, જાત, નિયત થઈ શક્યું જ નથી. ભવાંતરમાં એ જ સ્થાન, કુળ, જાત, સ્થિતિ રહે જ નહિ. તે અનંતકાળે મનુષ્યપણું મુશ્કેલીથી મળ્યું છે, જેમને ઝપાટો કયારે વાગે તેને પત્તો નથી, કયે ભરોસે ભૂલીએ છીએ, નથી અહીં ટકવાને ભરોસો, રાજ્યમાં અધિકાર મળે, કઈ ઘડીએ છૂટી જશે તેને પત્તો નથી, છૂટયા પછી અધિકાર ફેર ક્યારે મળે તે મુશ્કેલ છે. તેમ મનુષ્યભવ મળો, ટકો ને ગયા પછી ફેર મળવો ઘણું મુશ્કેલ છે. એ અધિકાર આપણા હાથમાં આવ્યું ને બરાબર અધિકાર ન કર્યો તે ૩ ઉડી ગયા પછી માત્ર ધિર રહ્યો, આવા મનુષ્યપણને પરોપકાર કરવામાં કે આત્મસાધનમાં ન જોડીએ તે મનુષ્યપણાથી મેળવાયું શું? તેને સફળ કરવા સત્વર તૈયારી ન કરાય તેના જેવી એકે અણસમજ ન ગણાય. આ મનુષ્યપણું નિયમિત નથી.
બે સ્થાને નિર્ભય
જગતમાં બે સ્થાન નિર્ભય. કયા? કાં તે દરિદ્રશંકર, કાં તે જગતશંકર. બે જ નિર્ભય હોય, દરિદ્રશંકર પાસેથી લેવાનું શું? તેને ઘેર ચેરી, ધાડ હેય જ નહીં. કાં તે ચક્રવર્તી તરીકે સર્વોપરી હોય. જેને કોઈ શત્રુ હેય નહીં, બે સિવાય કોઈ નિયમિત નિર્ભય સ્થાન ગણાય નહીં. બહાર ભયની વાત કરીએ છીએ. હરણ (ટચેરીના ભયની વાત ચાલે છે. વચમાં મત્સ્ય ગલાગલ ન્યાયવાળા હોય, મેટે નાનાને ખાય, વચલા સ્થાનકે નિયમિત ન હાય, એમ આ જગતની અપેક્ષાએ વ્યવહારની વાત કરી, તેમાં બે સ્થાન નિત્ય, ક્યા? કાં તે નિગેલ કે કાં સિદ્ધ. નિગદ અને સિત બે સ્થાન નિયમિત. દદિક પાસેથી લઈ જવાનું કહ્યું ન હોય એટલે નિર્ણય. ચેરને કહી દે કે