________________
પ્રવચન ૩૬ મું
૩૩૧ વિદ્યાસિદ્ધિનું ફળ શું બેઠું? તેમ અનંત ભવ રખડતા કાચાકુંભ જે મનુષ્યભવ મળે, ગર્ભમાં કે બાળપણમાં યા વૃદ્ધ અવસ્થામાં કે યૌવનમાં ફસ્કે; આટલું છતાં ભલે આ ભવમાં બાળપણ કે જુવાનીમાં કે વૃદ્ધપણામાં મર્યો. પણ બીજા ભવમાં તે માણસ થશે ને? જે એમ માનવાવાળા છે કે મનુષ્ય મરી મનુષ્ય જ થાય, એવાને કંઈક વિશ્વાસનું સ્થાન ગણાય. આજે લેશન નથી કર્યું, કાલે પૂછી ખુલાસે કરી તૈયાર કરીશું, તે માસ્તર, ચેપડીઓ, સ્કૂલ છે, તેમ ધર્મ કર્યા વગર કદી ધસી પડ્યા તો બીજે ભવે કરીશું એવું નથી.
મનુષ્ય મરીને મનુષ્ય જ થાય તેવો નિયમ નથી :
- મનુષ્ય મરીને મનુષ્ય જ થાય એ નિયમ નથી. જે જગો પર યુક્તિ લગાડનારા હતા કે ઘઉંમાંથી ઘઉં થાય, બાજરી વાવીએ તે બાજરી જ થાય, તેમ મનુષ્ય મરે તે મનુષ્ય જ થાય, એવું માનનારાએ અનાદિથી આને મનુષ્ય માનવો પડશે. હંમેશ માટે માની લો કે, મનુષ્ય એ મનુષ્ય જ છે. પહેલાં પણ બીજામાં ન હતા, પહેલા પણ ઘઉં જ હતા, નવા નથી થયા, અનાદિથી મનુષ્ય માનવા જાય તો એક એક કપે, સિદ્ધિમાં–મેક્ષમાં, એક કપે એક મેક્ષે જાય તે પછી અનંતકપે અનંત મેલે જાય, તે અનંત મનુષ્ય હાય નહીં ને મનુષ્યલોક ખાલી થઈ જાય, બીજી યુક્તિ કહીએ. બાજરી હોય તેથી બાજરી જ થાય, વાત ખરી, તે બાજરીમાંથી કીડા નહીં થાય, ચેખામાં ઘને ડું ન થાય?વિજાતીય પદાર્થોની પણ ઉત્પતિ થાય છે, કીડી, મંકેડી, વગેરે વિજાતીયથી ઉત્પન્ન થવાવાળા પદાર્થો દેખીએ છીએ, સજાતીય જ ઉત્પન્ન થાય તે નિયમ શાથી ? મનુષ્યપણું જીવપણાને અંગે નથી, જીવપણું સ્વતંત્ર જુદી ચીજ છે, મનુષ્ય–મનુષ્યના ગર્ભમાં ઉત્પન્ન થયે. ત્યાંનું ત્યાનું શરીર યે, તિર્યંચમાં ઉત્પન્ન થાય તે, તિર્યચપણાનું શરીર ભે, ખૂદને પિતાને અંકુશ પેઠે ઉત્પન્ન થવાનું નથી, માત્ર કર્મો પ્રમાણે ગતિમાં જવું પડે, અને જે ગતિમાં જાય તેનું શરીર લેવું પડે છે. નાસ્તિક અમુક વખતે અમુક જાતમાં વધારે મનુષ્યો પ્રત્યક્ષ હોવાથી, ના કહી શક્તા નથી. તે મનુષ્યમાં જીવ જાત્યંતર થાય છે. જે મનુષ્યમાં જાત્યંતર માનીશ તે જીવમાં ભવાંતરની અપેક્ષાએ જાત્યંતર માનવાની