________________
૩૨૮
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
જાય, પણ વૃદ્ધ થયા એટલે પીઢ થયા, તે ઉપર તે મેાતના પો ન આવે ને ?
મૃત્યુના પજો કયાંય ખાલી જતા નથી :
ઝાડ નાનું હોય ત્યાં સુધી જોખમ પણ મેટા થયા પછી જાળી, કાંટાની વાડ ન જોઈએ, નાના ઝડ હેાય ત્યાં સુધી જ જાનવરને ભય, મેટા થયા પછી નિર્ભયપણું, તેમ મનુષ્ય માટા થયા પછી તા નિર્ભય ખરેા કે નહિ ? ના, કારણ મેાતના પો એ કેાઈ જગા પર ખાલી જતા નથી. ચાહે જેટલા વૈદ્યો, દવાએ રાખી હાય છતાં મેાતના પુજા ખાલી જતા નથી. દરિયામાં ડુબેલા બચી જાય છે અને ઠાકર માત્રમાં કઈ મરી જાય છે, છતાં જ્યાં સુધી મૃત્યુના પંજો ન આવે તે દરિયામાં ડૂબેલા ખચી જાય છે. જાહેર વ્યાખ્યાના દેતાં હૃદય બંધ થઈ જાય છે, ચાહે જેટલા બુદ્ધિ, બળ, રિદ્ધિ સત્તાવાળા થાવ પણ બધું આ દુનિયા ઉપર. મોતના પંજા આગળ કાઈનું ચાલતું નથી.
આપણા પ્રજાજનને મારનાર કાણુ ?
સમરાદિત્ય ચરિત્રના ૯ મા ભવમાં કુંવર અને રાજાની જે સ્થિતિ જણાવી છે, કુંવર વૈરાગ્ય પામેલે હાવાથી રાજાને સમજાવવા શી રીતે? રાજા–કુંવર બંને મજારમાં જાય છે, કેઈ મરણ થયું છે તેને લઈ જાય છે. રથ ઊભા રાખે છે. શુ છે ? આ મરી ગયા, આપણા રાજ્યના માણસને મારનાર કાણુ ? મારનારને સજા કરવી જોઈ એ, નહીંતર આપણે રાજા શાના ? આ લાકે આપન્નુને રાજા તરીકે રાખે છે, તે તેમના બચાવ માટે, મારી નાખે તે પશુ ખચાવ ન કરીએ તે રાજા થયા શા કામના ? શરણે આવે એટલે ખલાસ ! કઈ પણ ન આપે તે પણુ બચાવ કરવા જોઈએ. તે જગા પર આ તે આપણને પોષે છે, માટે મારનારને પડી લાવવા જોઈએ. અરે કુંવર ! એ કેાઈના પકડયા પકડાતા નથી, ત્યારે કુવર જણાવે છે કે જે બહારવટીઆએ પ્રજાને હેરાન કરે તેનું દુઃખ ન નિવારે તેા રાજા શા કામના? એ તે સ માટે પજો મેલે છે, એ તે આપણા બાપ-દાદા ઉપર પો મેલે તે પશુ ચૂપ રહેવુ પડે. બળહીન આગળ બળવાન ખનવું છે અને