________________
૩૨૬
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી સંવછરી દાને આપેલા છે, કુટુંબાદિક સંબંધ મગધમાં છે, તેથી મગધ દેશમાં તેમને આપત્તિ પડતી નથી. અર્થાત્ ઉપસર્ગ થતા નથી. મહાવીર પ્રભુ વિચારે છે કે હવે આ મગધ દેશમાં કમાણી નથી, માટે અનાર્ય દેશ કે જ્યાં કેઈ ઓળખે નહીં, એટલું જ નહીં પણ દેખી શ્રેષ કરે, કુતરા કરડાવે તેવા દેશમાં હું કરમ ખપાવવા જાઉં, આપણે આવેલી આપત્તિઓ, શિયાળા-ઠંડીત્રા, સ્વભાવિક આવે, એટલા ટાઢના દુઃખમાં ઓ બાપરે ! ખમાતું નથી. વાયરે બંધ હય, વાદળા ચહ્યા હોય તે ગભરાય જાય. તેવી આપત્તિ વખતે આ આત્મા ગભરાય છે, તે સંપત્તિમાંથી વિપત્તિમાં જવાને વખત કયારે આવે ?
મહાવીરને ખીલ સાચવ્યા? સંપત્તિથી શરમાઈ વિપત્તિમાં વિલાસ ફેરવે તે કો જાળવ્યા ? બીજી બાજુ વિચારીએ તે સંપત્તિનો સ્વભાવ કર્યો? કર્મને કેળવવાનો, વિપત્તિનો સ્વભાવ, આત્માનું કલ્યાણ કરવાને, વગર ઈચ્છાએ દુઃખ વેઠનારાને અકામ નિર્જરા ગણી, દેવલોક ગણે, વિપત્તિએ સ્વર્ગને દરવાજો ખુલ્યું, એમ વગર ઈચ્છાએ સુખ ભેગવી અકામ નિર્જરા ગણી દેવલોક ગણે છે. બે જગેએ નિર્જરા સરખી છતાં દેવક સદૃગતિ પુણ્યથી કેમ નહિ? શ્રુધા-તૃષા, બ્રહ્મચર્ય, વનવાસ કરી દેવલેકે ગયા તેમ અકામસ્પર્શાદિક સુખથી દેવલેક કેમ ન ગયે ? ગંધહસ્તી રાજાને ઘેર છે, રાજસુખ ભોગવે છે, દેવલેકે મેક્લી ઘ, સંપત્તિ રાખનાર પિતાને નરકે મેકલે છે, વિપત્તિ દેવલેક મેળવી આપે છે, વિપત્તિ સહન કરનાર કેવળ સુધી પહોંચી શકે, જ્યારે સંપત્તિ ભોગવનાર કેવળ પામી શક્તા નથી. ઘર લૂંટાય ત્યારે આત્મા સહન નથી કરી શક્ત, તે શાંતિના ઉપાય કરે. પુણ્યને બેડી કહીએ છીએ, આ મનુષ્યપણુમાં આપત્તિઓ કાંટારૂપ સમજાયા છતાં, પડેલા કાંટા પરોપકાર કરશે તેમ આપત્તિ દુર્ગતિથી બચાવશે, ભવાંતરે વાસી રહેલા પાપનો નાશ કરવા પ્રયત્ન કરવાનું તે મનુષ્યપણમાં જ બને, વિપત્તિઓ સહન કરવી એ મનુષ્યની ફરજ છે. તેમાં આ મનુષ્ય ભવનો બેટ મળ મુશ્કેલ તેમાં ધર્મરત્ન, શ્રેયસ્કર કામની ઇચ્છા થવી મુશ્કેલ છે, અક્ષુદ્રતા વગેરે જેનામાં ગુણ હોય તે ધર્મરત્ન પામી શકે. હવે તે અક્ષુદ્રતા ગુણ કે છે તે આગળ જણાવવામાં આવશે.