________________
૩૨૪
આગદ્ધારક પ્રવચન શ્રેણી હાથીને ઉડાડી જાય, ત્યાં પૂણીબાઈ પિકારે તે શું કામ લાગશે? ત્યાં જન્મથી સમ્યકત્વ, ત્રણ જ્ઞાનવાળાને એ ધારણું છે કે, સંસારના પાપનું રાજીનામું આપ્યા સિવાય બચવાનો નથી, કાજળની કોટડીમાં કેરા રહેવાવાળા પણ અવિરતિના કાજળથી ખસ્યા આપણે વખાણથી વિખૂટા પડ્યા એટલે ખંખેરી નાખીએ એવા પૂણીબાઈ જેવા કેવી રીતે સ્થિર રહીએ? માટે જૈન શાસનના હિસાબે કરે તે ભરે નહીં, પણ ન કરનારા ન વિરમે તે બધા પાપથી–અવિરતિ કર્મથી બંધાય છે. મેનેજર બિચારો માથાફોડ કરે છે ને તમે ઘેર બેઠા લાભ લે છે. તે ભાવ ઉતરે તે નુકશાન પણ આવે છે. વગર મહેનતે નુકશાન લાભમાં ભાગીદાર છે. જેમ પાપમાં ભાગીદાર તેમ પુણ્યમાં ભાગીદાર કેમ નહીં? વાત ખરી. જગતના પુણ્યમાં ભાગીદારીનો વાંધો નથી. કમાણી વધારે થાય તે કારખાનામાં શેર હેડર સાવચેત ન હોય તે મેનેજર ખાઈ જાય. રીઝવર્ડ–અનામત ખાતામાં કમાણું લઈ જાય છે, એમાં શેર-હેલ્ડરોમાં સાવચેતી હેવી જોઈએ, એમ અહીં સંસાર કંપનીમાં, પુણ્યની કંપનીમાં ફાયદો થાય પણ સાવચેત હોય તે થાય. ધર્મકાર્યમાં અનુમોદન કે સહાય કરે તે મળે, નહીંતર આઈયા કરી જાય.
પ્રશ્ન—તીર્થકરના લ્યાણક વખતે જેમ નારકને તેમ નિગદના જીવને સુખ થાય કે નહિ ?
જવાબ–તે વખતે બે ઘડી સુધી દરેક જીવ સુખ-આનંદમાં રહે. અર્થાત જેમ નારકીના અને તેમ આ મહાપુરૂષના જન્મના અતિશયને લીધે નિબંદીયા જીવને પણ કાયમી જે દુખ ભોગવાતું હેાય તે બેઘડી સુધી ગવાય નહીં, રાહત મળે. પુણ્યદયથી મળનારી વસ્તુને પચ્ચકખાણ હેય :
પુણ્યકાર્યરૂપી કલ્યાણ માર્ગમાં શેરહોલ્ડર સાવચેત રહે તે કમાણી કરે. તેમ પવિત્ર કાર્યોમાં, અનુમોદન, પ્રેરક સહચારી હોઈએ તે જ પુણ્ય મેળવી શકીએ. કરે તેજ ભરે તેમ નથી. ત્યારે કરનાર પણ ભરે અને ન કરનાર પણ ભરે. સેનેટરી ટોળીમાં કરનારને જે શિક્ષા થાય છે, તેટલી ન કરનારને નહીં થાય. પણ ચાંલ્લે મળશે, તેમ અવિરતિવાળા ન કરે તે ચાલે તે જરૂર લેશે. તે આ