________________
૨૮૨
સમ્યકત્વ એટલે છએ કાયની શ્રદ્ધા
આગમે!દ્ધારક પ્રવચન શ્રેણી
'
આપણને એમ થાય છે કે આપણે કયા પાપ બાંધીએ છીએ ? આપણે એવું કોઈ પાપ કરતા નથી, કહેા કે હજુ પાપને પાપ જાણ્યું નથી. ચપટી મીઠું હાથમાં લ્યા, ખરેખર જૈન હા, ‘ છક્કાયની શ્રદ્ધા એ જ સમ્યકત્વ ’ એમ સિધ્ધસેનસૂરિ કહે છે. કીડી, મ`કેાડી વનસ્પતિમાં ખીજાએ જીવ માને છે. માટી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ પણ કાચરૂપ. છકાયમાં જીવ છે એ માન્યતા થાય તે સમ્યકત્વ. માટીની ચપટી લેતા, મીઠાની ચપટી લેતા, પાણીનું બિન્દુ ઉપયાગમાં લેતા વિચાર ક્યારે આવ્યા કે છાયનું રક્ષણ ભાવી સુખ માટે છે. રસનાદિક ઈંદ્રિાના મેાજની ખાતર તમે અસખ્યાત વેને ચગદી નાખેા છે તેને વિચાર ક્યારે આવ્યે ? જો તમે છ કાયના જીવાને જીવા તરીકે માનતા હૈા, અસખ્યાત જીવે શેકાય જાય, ભુંજાય જાય, તેના ભય નથી. જો તેને ભય ન હોય તો સમ્યકત્વ કઈ જગા પર ? શેરી વચ્ચે પટેલે ખીલેા ડેાકી ખળદ બાંધ્યા, શેરીવાળા ભેગા થઈ પટેલને સમજાવવા ગયા, તમે મારા માથા પર છે, તમે મારા મહાજન મુરખ્ખી છે, પણુ ખીલે તે મારા ખસે નહીં. કડ઼ા આગેવાનાને મુરબ્બી ગણ્યા તેની કિંમત શી ? કહ્યું માનવું નહીં, મેટા છે, માન્ય છે। પણ ખીલા નહીં ખસે, તેમ અરિહંતને દેવ માનીએ પણ અરિહંતે કહેલા છ કાયના જીવાને જવા તરીકે માનવા નથી. છ કાયના જીવાને જિનેશ્વરે એ તરીકે જણાવ્યા કે, એકેન્દ્રિય અને સિદ્ધોમાં જીવપણા તરીકે ફરક નથી, પછી શું જોઈને ડગલે-પગલે હાલતા ચાલતા છ જીવ નિકાયને ઘાણ કાઢે છે ? અતિદેવ માનવા છે. મારી છકાયના ફૂટાની પ્રવૃત્તિ તેમાં લગીર પણ ફેરફાર નહીં, આપણને છકાયના જીવોના નાશ કરવામાં ક્ષણિક વિચાર પણ આવતા નથી. પાણી લેતી વખત, વનસ્પતિ સમારતી વખત, દીવે કરતી વખતે, વાયરે નાખતી વખત, ક્યારે વિચાર આવ્યા કે આ જીવ છે, ચિત્ત અચિત્ત ખારાક ખાતી વખતે ક્યારે ફરક ગણ્યું ? સચિત્તમાં ભયંકરપણું ક્યારે ભાસ્યું ? સચિત્ત અચિત્ત કેાને કહેવાય, તે સમજવા તૈયાર નથી. આરભાર્દિકની વાત તે કયાં કરવી ? જે જે જીવવાળા, જે જે અચિત્ત નહીં થએલા, પૃથ્વી પાણી વગેરેમાં અસખ્યાત જીવાને એકીસાથે ઘાણ કાઢવા તે જીવાનાં જ્ઞાના કેટલા નાશ કર્યાં, અશજ્ઞાનવાલાના જ્ઞાનશ પણ દૂર કર્યાં, સ્પર્શનું જ્ઞાન, તેનેા અંશ, તેને આખી મિલકત તરીકેનું