________________
પ્રવચન ૩૧ મું
૨૮૩
જ્ઞાન, હાલતા ચાલતા નાશ કરીએ તેના પશ્ચાત્તાપ નહીં. એક ૫–૨૫ જીવનું ખૂન કરી પશ્ચાત્તાપ ન કરે, થઈ શું ગયું. જયણાની દરકાર ન હાય તેને કેવા ગણીએ ? નરેફેટ, તેમ આપણે હાથે ડગલે પગલે હાલતા ચાલતા આપણા ક્ષણિક સતાષ ખાતર, અસંખ્યાત કે અનત જીવાના ઘાણ નીકળી જાય તે। શ્રદ્ધા કઈ જગા પર અંતઃકરણમાં જિનેશ્વરની શ્રદ્ધા હોય તા છકાયની પ્રથમ શ્રદ્ધા હોવી જોઈએ. જિનેશ્વરને ઉપગાર શાના અંગે ? એના આત્મામાંથી કેવળ જ્ઞાનાદિક ગુણા લાવી આપણા આત્મામાં મૂકયા નથી. ઉપગારી શાથી? છજીવ નિકાયને ઓળખાવ્યા, જીવેાની છ જાત ઓળખાવી, કીડી મકૈાડીને જીવ તરીકે દુનિયા આળખાવતી હતી. મનુષ્ય અને જાનવરની સત્તા એ તો દુનિયાએ મિથ્યાત્વીએએ પણ એળખાવી હતી. તીર્થંકરે છએ જાતના જીવે એળખાવ્યા, હવે તેમના ઉપગાર છજીવ નિકાય ઓળખાવવાને અગે, આપણે એ જીવાને ઓળખવા નથી, તે જિનેશ્વરના ઉપગાર કર્યા ? ચરમાને ઉપગાર ચેાકખું દેખાડવાને, પણ આંખ ઉઘાડે નહીં તેને ચશ્મા શું કરે ? આંખો ન ઉઘાડે તે ચશ્મા સારા કહે, ચરમા દેવાવાળાને સારા ગણે, મધુ ર તેમ આ આત્માને તીર્થંકર મહારાજા જે ઉપગાર કરે છે, તે છ જીવ નિકાયની પ્રરૂપણાને અંગે, આપણે છજીવનિકાય માનવા સહવા પાલન-રક્ષણ થાય તેવા પ્રયત્ન કરવા નથી, પછી આપણને જિનેશ્વર મહારાજને ઉપગાર કયા ? કશા નહીં, સાચું ખેલવું તે જિનેશ્વરને ત્યાં માત્ર ન હતું, તે તો દુનિયામાં પણ હતુ, ચારી ન કરવી, સ્ત્રીએથી અગલ રહેવું. પરિગ્રહ ન રાખવા, તે જિનેશ્વરને ત્યાં જ છે તેમ નહીં, ખીજાને ત્યાં પણ છે.
માતલ.
ખીજા, ત્રીજા, ચેાથા, પાંચમા મહાવ્રતને અંગે દુનિયા જે રૂપે ચાલે છે તે પ્રમાણે કહે છે, તીર્થંકર પાતાના જ્ઞાનથી કહે છે છતાં નવું નથી. નવું કઈ પણ મળતુ હાય તા પહેલાં મહાવ્રતને અંગે જ નવું મળે છે, કારણ—ખીજાએએ જીવ તરીકે હિંસા વ તે મનુષ્ય જાનવર ઝાડનું જણાવ્યું. ઝાડમાં સુખ:દુખ તેને થતા નથી. રાજાએ એક મનુષ્યની અક્કલ જાણવા માટે મરવા સૂતેલા હાથીની પાસે બેસાડયા, હાથીની પળે પળે ખખર આપતા રહેજે, માઁ કહીશ તે મારીશ. એ પટ્ટહાથી હતા. પળેપળની ખમર દેવી છે. મ કહે તે તને મારીશ, જ્યાં સુધી જીવતા રહ્યો ત્યાં સુધી પળેપળની ખબર આવી