________________
૩૦૩
પ્રવચન ૩૩ મું પરોપકારી વકીલ :
અવ્યાબાધ સ્થિતિ પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી સંસારની કચેરીમાં વકીલ દ્વારાએ હાજર થવાનું, દુનિયામાં વકીલ પોતાનું ઘર ખેદનાર નહીં મળે, પૂરો પગાર નહીં કરે, પણ પિતાનું ઘર નહીં છેદી નાખે, આ વકીલ એ છે કે, ૧-૨-૩-૪ પંચંદ્રિયમાં, નારકી, દેવતા, તિર્યંચમાં એ તાકાત નથી કે અશરીરપણું મેળવી આપે. પિતાનું જડમૂલથી જાય તો પણ અસીલનું હિત થવું જોઈએ. એવો વકીલ જગતમાં ખળ્યો નહિં મળે. સારી સ્થિતિએ પહોંચાડે, તમારા હિતમાં હિત સમજે એવા વકીલ મળશે, પણ પોતે જડમૂળથી ઉખડી જાય તે પણ ઉભું રહે, એ વકીલ ગનમાં નહીં મળે. ફક્ત આજ મનુષ્યપણુનું શરીર જે એ વકીલ છે કે પિતાનું જડમૂળથી ઉખડી જાય તો પણ આત્માનું મેળવી આપે. જ્યાં તમે મોક્ષપદ વરો એટલે શરીરનું શું ? તિર્યંચના ભાવનું શરીર દેવતાના ભવમાં હજ લઈ જાય, નારકીનું શરીર તિર્યંચને મનુષ્યમાં લઈ જાય, અસીલના હિતની ખાતર પોતે જડમૂળથી ઉખડી જવું કબૂલ પણ જડમૂળથી પોતે નીકળનાર મનુષ્યભવનું શરીર. આ વકીલ મળ મુશ્કેલ છે. મુનીમની શાહુકારી કયાં સુધી?
એક વાત ધ્યાનમાં રાખજે મુનિમની શાહુકારી શેઠની સાવચેતી ઉપર રાખે છે. શાકાર મુનિએ શેઠની આંધળાઈમાં ચોર ન બનત હોય તે બને, નેકર ચાકર પહેલપહેલા બરોબર હાડકા હલાવે છે, પણ શેઠ કદર ન કરે તે એને એ નોકર હાડકાને હરામ થાય. હાડકાની હરામી શેઠના આંધળાપણુએ બનાવી. આ વકીલ જડમૂળથી પોતાનું જાય તો અસીલ જીવનું હિત કરે, છતાં અસીલ આંધળો મળે તો વકીલ શું કરે? આ વકીલ (શરીર) આ જીવ અસીલ આંધળો ન થાય તે પિતાનું નિકંદન જાય તે હિત કરવા તૈયાર છે. કેઈ ઘુવડની માફક દિવસના અંધ હોય, કેઈ રાતના અંધ હોય, આપણે વીસે કલાક આંધળા. આંધળા સારા કે પોતે વસ્ત દેખતું નથી તે બીજાને પૂછે. આંધળો ન દેખે તો બીજાને પૂછી સવળે રસ્તો મેળવે. પણ દારુના ઘેનમાં છાકેલો એવો દેખાતો શું કરે? છાકે ને ભૂલો પડ્યો છું કે નહિં? હું કેઈને પૂછું, જાણકારને મેળવું, તેને વિચાર જ નથી. આંધળા કરતાં થાકેલે બુર