________________
૩૦૨
આગોદ્ધારક પ્રવચન શ્રેણી લાગણી દ્વારા સુખ દુઃખ
રંડીબાજ ઊંઘી ગયે હેય, દેવાંગને ઉભી હોય તે કંઈ નથી. જે પદાર્થને લીધે વસ્તુ બનતી હોય તે બનત પણ લાગણી ન થાય ત્યાં પદાર્થપ્રાપ્તિ છતાં લાગણીને જન્મ થતું નથી. ત્યાં સુધી સુખની પ્રાપ્તિ ગણાઈ નથી, તેમ અનિષ્ટ પદાર્થ પ્રાપ્ત થાય, ડરકણમાં ડરકણ મનુષ્ય સુતરના તાંતણાથી ડરનાર ઊંઘી ગયા છે, જેઓ સાપ છે, છતાં ભયને છોટે નથી, પદાર્થભય કરનાર હોય તો આ વખતે ડર થી જોઈએ, પણ લાગણી નથી ત્યાં સુધી ભય જેવી ચીજ નથી, બાહ્ય પદાર્થો, ઈષ્ટ–અનિષ્ટ મલ્યાં હેય છતાં લાગણી ન હોય ત્યાં સુધી સુખ-દુઃખ થઈ શકતા નથી.
એક પદાર્થમાં ઈષ્ટ-અનિષ્ટપણું લાગણીને આધીન છે :
હવે બીજી બાજુ એક પદાર્થ એકને ઈષ્ટ ને બીજાને અનિષ્ટત્યાં શું કરશે? એક પદાર્થ હવા, જેને નિમોનિયા તાવ થયે હોય તેને ઝેર, ઉકળાટ થયો હોય તેને અમૃત, તે હવે ઝેર કે અમૃત ગણવી? જેવા સંજોગોને અંગે જે લાગણી ઉદ્દભવવાની તે પ્રમાણે ઈષ્ટ અનિષ્ટ લાગણીને અંગે હવાનું કહ્યું, તેમ દેવા કર્યા હોય ત્યારે ભાવ પડે ત્યારે મોજ, લેણું કર્યા હોય ભાવ પડે તો પિક મેલવાની, તેમજ ચડતા ભાવને અંગે એ જ કેવળ લાગણી, પિતાના અપ્રિય મનુષ્યને નુકશાન થાય તો રાજી, વહાલાને નુકશાન થાય તો બેરાજી શાથી? એ તરફ લાગણું છે. વહાલા-અળખામણાપણું લાગણીને આધીન છે. લાગણી ન થાય તો કંઈ નહીં, લાગણું થઈ તો મેટ પહાડ છે, લાગણીથી સુખ-દુઃખ લાગે છે, પણ આત્માનો સુખસ્વભાવ હજુ ખ્યાલમાં આવ્યા નથી. આબરૂનું સુખ કોને માલમ પડે ? આપણને પાંચ ઈદ્રિયદ્વાએ સંસારમાં ખાવું, પીવું ને ગેરલા ગણનારા છીએ, તેમ આત્માના સ્વભાવનો આપણને ખ્યાલ આવતો નથી. જેમ છોકરા આબરૂ ન સમજે તેથી આબરૂ ચીજ નથી, તેમ કહેવાય નહીં, તેમ પાંચ ઇંદ્રિયના વિષયમાં મોજ માનનારા આત્માના અખંડ સુખને ન ઈચ્છનારા, નિત્ય વિજ્ઞાન–આનંદ બ્રહ્મ સ્વરૂપ માનનારા જ્યાં આત્માનું સ્વરૂપ આનંદ મનાયું છે, પેલા વિષયની વિચારણામાં વહી રહેલાને તેને ખ્યાલ ન આવે તેથી તે વસ્તુ નથી તેમ કહી શકાય નહીં.