________________
૩૧૬
આગમોદ્ધારક પ્રવચન શ્રેણું પકડી પાછા પાડશે, એક ધરમ આમ તો બીજાએ ઢંગ, કાઠીયાવાડી છોકરા જેવા મૂખનો નમુને આમ બને છે. ત્યાં વિચારે બીજાની બહેકાવટે માથાનો ઝરીયાનો ફેટ ફેડાવી નાખે છે. સાચો ધર્મ હોય તો કિંમતી છે એમ સમજવાના બદલે ધર્મહીનના વાકને અને વહી જાય છે. તે પોએ બંદુકે એ જે નુકશાન નથી કર્યું તે ધમે નુકશાન કર્યું છે.” આવા વાકયથી જે ભરમાઈ જાય, તેવાને કેવા ગણાય? ઈરાનથી પારસી લોકો અહીં કેમ ચાલ્યા આવ્યા ? ધર્મના માટે, દુનીયાને વહેમ પડ્યો તે ખાતર સતીપણું સાચવવા માટે, રામચંદ્રજીને રોવડાવવા માટે નહીં, પણ પોતાના સતીપણું માટે નીકળી પડી. રામચંદ્ર માટે પ્રાણ પાથરતી હતી, તેવી વખતે તેને દરકાર નથી, એ બિચારાને ધર્મ આચરવો નથી. ધર્મ લઈ તમારી જોડે થતા નથી. માટે તમને ધર્મને ધક્કો મારી પાસે મરાવી પિતાની સરખા કરવા છે, તેથી ધર્મરત્નને ઓળખવા માટે કોને સાચા માનીએ? અમુક કંઈક કહે છે, અમુક કંઈક કહે છે, માટે છેડો, નકલી માટે સાચાને છોડવા તૈયાર થાય, આટલા માટે વિચાર કર્યો તે ધર્મ પદાર્થ વિચારણીય છે. આજના જમાનામાં છે એમ ન સમજશે. સર્વ જમાનામાં તમને બનાવવાની ફીકરમાં હંમેશાં તેવાઓ રહેલા છે. તમારી પાસે ધર્મ છોડવવાની તેમની તેમની સારી રીત છે, કેઈપર ધર્મની ફરજ નાખી છે ? તમારા આત્મા માટે તમને સૂઝે તે કરે, મરજીયાત થતાં પણ ધર્મને ધક્કો મારી કાઢી મૂકવે છે. તમારા ઘેર શાક લાવવું હોય તે પાડોશીને પણ ભળો છો, ચાંદીનું ઘરેણુ ફાલતું ને ભળાવતા નથી. સોનાનું લાવવું હોય તો મુનીમને ભળાવો છો, ને હીરાનું લાવવું હોય તે જાતે. તમે ઝવેરી હો તે પણ ઉભો રહે, પાંચ સાત જણને બતાવે છે. કારણ જે ઠગાયા તો ઘરવખરી ખલાસને ડર છે, જેમાં બધું ખલાસ થવાનું તે ધરમ પરીક્ષા કરી લેવો પડે તેમાં નવાઈ શી? હીરા-મેતીમાં ઘરવખરી જવાની, તેમાં કેટલા ડરે છો ? ઈમીટેશન દેખી સાચા હીરાઓ સાચવી રાખ્યા, તેમ બનાવટી ધર્મ ઘણું લાગતા હોય તે સાચા પરીક્ષા કરવા કટીબદ્ધ થાય એ કયારે થાય ને ધર્મરત્ન ક્યારે મળે? ૨૧ ગુણ મેળવે ત્યારે, તે ગુણો કયા કયા છે તે વિગેરે વર્ણન આગળ બતાવવામાં આવશે.